SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ૯. પ્રત્યેક વનસ્પતિના સાથે સ્થાવર ૧૦ ભેદ જીવાના ઉમે રતાં એકેદ્રિયના ૧૧ ભેદ થયા. પરીક્ષા પાઠ પ ઝાડમાં કેટલા જીવ ગણાય ? મકુર અને ટીશીએ કેવાં ગણાય ? પાડ ૬. વિકલે'ક્રિય. ઇંદ્રિયા પ્રમાણે સંસારી જીવાના વર્ગ પાડવા હોય તે તેના પાંચ વર્ગ પડે:એકેદ્રિય, દ્વીદ્રિય, ત્રીઇંદ્રિય, ચતુરિંદ્રિય અને પચે દ્રિય. એમાંના એકેન્દ્રિય જીવ સ્થાવર છે. તેની હકીકત તમને સમજાવી. હવે બાકીના ચારે વગ ત્રસ એટલે કે ક્રૂરતા હરતા પ્રાણિ છે. એમાંના દ્વિદ્રિય, ત્રીટ્રિય, અને ચતુરિદ્રિય, એ ત્રણેના સમુદાયને વિકલેન્દ્રિય એવા નામથી એળખવામાં આવે છે. વિકલ એટલે અપૂર્ણ; અને વિકલેન્દ્રિય તે અપૂર્ણ ઇદ્રિયાવાળા, એ ઇંદ્રિયા મળશિયાં ઢીંદ્રિય જીવાને સ્પેશે દ્રિય તથા રસને દ્રિયરૂપ છે. દાખલા તરીકે શ`ખલા, કેાડી, જળા, પુરા, માગિયાં, કરમ, હરસ, વાળા, વગેરે દ્રિય છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005379
Book TitleJain Margdarshak Part 01
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1985
Total Pages108
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy