SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ૭ આ દરેક માદર ગાળામાં અનત જીવા રહે છે. તેથી તે સર્વ જીવાતું સાધારણ એક શરીર હાવાથી તેને સાધારણ વનસ્પતિ કહેવામાં આવે છે. આ ખાદર્શનગેાદરૂપ સાધારણ વનસ્પતિકાયના જીવ અન તકાયના નામે એળખાય છે. તમામ કંદમૂળ અન તકાય છે, તથા બીજી પણ કેટલીક વનસ્પતિ અને ત કાય છે. તેના માટે સામાન્ય એળખ એ છે કે, गूढ सरसंधिपव्वं समभंगमहीरुगं च छिन्नरुहं साधारणं शरीरं -- तब्वरीयं च पत्तेयं જેની સીરા, સાંધા અને ગાંડા ગુઢ રહેલા હાય, જેને ભાંગતાં સરખાઇથી ભગ પડી એ ફાડીયાં થાય અને તાંતણા કે તાર નહિ રહે, અને જેને કાપીને રાપતાં ફરીથી ઉગે તે અનતકાય, અને તેથી વિપરીત તે પ્રત્યેક વનસ્પતિ કહેવાય છે. પરીક્ષા પાઠ ૪. ખ:દરરૂપે રહેલા પૃથ્વી, અપ, તેજ વાયુના શરીરિપંડમાં કેટલા જીવ રહે છે ? અસંખ્યાત એટલે ? બાદર વનસ્પતિના કેટલા વિભાગ છે ? 1 લુપ્તા. ૨ ઉલટા, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005379
Book TitleJain Margdarshak Part 01
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1985
Total Pages108
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy