SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ વનસ્પતિકાય; એટલે માટી, પાણી, અગ્નિ, વાયરા અને લીલાં ઝાડ એ જીવા. આ પાંચે સ્થાવર જીવે, વળી એ રૂપે રહેલાં છે. સુક્ષ્મરૂપે અને બાદરરૂપે; સુક્ષ્મ એટલે ખારીકમાં ખારીરૂપ અને માદર એટલે ઘટ્ટ થયેલુ સ્થુલરૂપ પરીક્ષા પાડે ૨. જીવના સામાન્ય રીતે કેટલા વગ પડે ? સિદ્ધ તે કાણું ? સ’સારી જીવના સામાન્યપણે કેટલા વર્ગ પાડેલા છે? ત્રસ એટલે ? સ્થાવર એટલે ? સ્થાવરને કેટલી અને કઇ ઇંદ્રિય હાય છે ? સ્થાવરના કેટલા વગ છે? પાંચ સ્થાવર કેટલા રૂપે રહેલ છે ? પાઠ ૩. સૂક્ષ્મ, એકે દિય-સ્થાવર. સૂક્ષ્મ સ્થાવરથી માખું જગત ભરેલું છે. તે સૂક્ષ્મ નિગેાદમાં રહેનાર ગણાય છે. સૂક્ષ્મ નિર્ગા એટલે અતિશય ૧ જાડુ. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005379
Book TitleJain Margdarshak Part 01
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1985
Total Pages108
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy