________________
પરીક્ષા પાઠ ૧. જીવનું બીજું નામ શું છે? આત્મા મૂળ સ્વભાવે કેવો છે? આત્માનું મૂળરૂપ શાથી ઢંકાયું છે? કર્મ ક્યારથી વળગ્યાં છે ? આત્મા બળવાન કે કર્મ બળવાન? આત્મા કમથી છુટો થાય તો ફરી બંધાય છે? આત્મા કેટલા છે ?
પાઠ ૨. જીવના વર્ગ. સઘળા જીવના બે વર્ગ છે -સિદ્ધજીવ અને સંસારીજીવ. જેઓ કર્મને તેડી દેહથી મુકત થયા તેઓ સિદ્ધ છે, અને જેઓ કમેના સંબંધથી દેહ ધારણ કરીને સંસારમાં રહેલા છે તે સંસારી જીવ છે.
સંસારી જીવ બે વર્ગમાં વહેંચાયેલા છે; ત્રસ અને સ્થાવર. ત્રસજીવર હરીફરી શકે છે અને સ્થાવરજીવ સ્થિર રહે છે
સ્થાવર ને માત્ર એકલું શરીર હોય છે, તેથી તે એકેદ્રિયવાળા છ ગણાય છે. તેઓને સ્પશે દ્રિવાળા પણ કહે છે તેના પાંચ વર્ગ છે–પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય અને
૧ સકલ કર્મને તોડી પરમ વિશુદ્ધ થયેલ આત્મા. ૨ ત્રાસ પામી ભાગનાર. ૩ હાલે ચાલે નહિં તે. ૪ કાયા-શરીર.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org