SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ સદ્ગુણો સવાલ-૩૧બીજી આપણ નીતિ સંબંધી શી શી ફરજો છે ? જવાબ-આપણે હંમેશા સાચું બોલવું ૧ પ્રમાણિક રહેવું ૨ સુશીલ થવું. ૩ ઉદ્યોગી બનવું ૪ વિનયનમ્ર થઈ વર્તવુ ૫ ગુણગ્રાહી થવું ૬ બૈર્યવાન થવું ૭ પવિત્ર મન રાખવું ૮ સલાહ સંપથી રહેવું ૯ ગંભીર થવું ૧૦ ઉદાર થવું ૧૧ આનદી રહેવું ૧૨ સાવધાન થવું ૧૩ ચતુરતા મેળવવી ૧૩ શૈર્યવાન થવું ૧૫ અને ઉંચ અભિલાષી થવું ૧૬ એ નીતિની મુખ્ય શિક્ષાઓ છે. ટૂંકમાં કહીએ તે જેટલા સદ્દગુણે છે એટલા નીતિના પાઠ છે. સવાલ-૩રજેનમાં નીતિનું પ્રતિપાદન શી રીતે કરેલું છે ? જવાબ–જેનમાં નીતિને સામાન્ય ધર્મ તરીકે જણાવેલ છે સામાન્ય ધર્મ એટલે કે સર્વ ધર્મોમાં કબુલ રખા ચેલા સિદ્ધાંત તે નીતિ. સવાલ-૩૩ નીતિ અને ધર્મ એક છે કે જુદા ! જવાબ–નીતિને કાયમ રાખી ધર્મ કાંઈક આપણને વધુ શ્રદ્ધા વધુ જ્ઞાન, અને વધુ શાંતિ આપીને વધુ સુખ તરફ દોરે છે. નીતિ એ સંસારમાં સુખ આપે છે, અને નીતિના પાયાપર બંધાયેલા ધર્મ આપણને સંસારમાં આનંદ અને મેક્ષમાં પરમાનદ સુખ આપનારે થાય છે. સવાલ-૩૪ નીતિ અનીતિનાં ફળ આપણને આ જન્મમાં મળે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005379
Book TitleJain Margdarshak Part 01
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1985
Total Pages108
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy