________________
૯૫ ગજા કરતાં વધુ કામ તેના પાસેથી નહી લેવરાવવું. સવાલર૭– આપણા સાધમભાઈઓ તરફ આપણે કેમ વર્તવું? જવાબ-આપણું ધર્મપિતા શ્રી મહાવીર ભગવાન છે, અને
આપણે તે તેમના પુત્ર પુત્રીએ છીએ માટે આપણા સગાં ભાઈ બેન તરીકે તેમને ગણવા એટલું જ નહિ, પણ સંસારનું સગપણ ભવોભવનું હોવાથી આપણા ભાઈઓ બેને કરતાં તેઓને
વધારે ચાહવાં. સવાલર૮-આખા જનસમાજ તરફ આપણું શી ફરજ છે ? જવાબ–જનસમાજમાં સત્યને પ્રકાશ અને શાંતિ જળવાય
તેવી ઈચ્છા હંમેશ રાખવી જોઈએ. અને આ ઈચ્છાને અનુસરી આપણે મન, વચન અને કર્મની આપણું વર્તન પવિત્ર રાખી જનસમાજને આનંદકર્તા
થવું જોઈએ. સવાલ-૨૦આપણું ધર્મ તરફ આપણું શી ફરજ છે ? જવાબ–આપણું ધર્મપર પૂર્ણભાવ રાખી તેમાં રહેલી ઉતમ
શિક્ષાએ માન્ય રાખી તે પ્રમાણે વર્તવા પ્રયત્નશીલ થવું જોઈએ. ધર્મની ખરી ખુબીઓ શોધીને
તેમને પ્રકાશમાં લાવવી જોઈએ. સવાલ૩૦-આપણા દુશ્મન તરફ આપણું શી ફરજ છે ! જવાબ--દુશમનનું પણ આપણે ભલું ચાહવું જોઈએ, તેઓ
આ પણ સાથે સલાહ કરવા ઈચ્છે તે તેમને માણી બક્ષવી જોઈએ અને તેમની નિન્દા કે અદેખાઈથી દૂર રહેવું જોઈએ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org