________________
છે. માતા તે થઈશ. એટલામાં તો કુંતિને યુધિષ્ઠિર પુત્ર થયે; ને વળી બીજો પુત્ર પ્રસવ થવાને પણ સમય પાસે આવ્યો છે એમ સાંભળીને મને ઘણું જ દુઃખ થયું. ને તેથી થતા કલેશને લીધે ખેદ છે? છે કરીને પેટ ફૂટવા લાગી એટલે આ અધુરો ગર્ભ પડી ગયો. આ મારાજ કૃત્યનું ફળ મને મળ્યું
છે. કહ્યું છે કે જેવાં કર્મ કરડ્યાં હોય તેવી બુદ્ધિ થાય. તે વાતનો મને યથાર્થ અનુભવ થયો છે. તો ત્યારે હવે મારે શું કરવું જોઇ છે. તે કહો.
દાસી–હે ગાંધારી, કુંતિની સાથે આવું માત્સર્ય તને કરવું જોઈતું નથી કારણ કે, તેના પૂર્વ જન્મનાં કર્મ એવો છે કે, તેને દેવ પણ અન્યથા કરી ન શકે તે માણશ તે શા હિશાબમાં છે છેિજેમાં હજારો ગાયોના ટોળામાંથી વાછડું પોતાની માને ઓળખી લિએ છે તેમ પૂર્વ જન્મનાં કર્મ
પિતાના કર્તાને ઓળખી લિયે છે. માટે તેને વ્યર્થ ખેદ થયો છે. જેવાં સંચિત હોય તેવા ફળની પ્રાપ્તિ થાય છે. એવો વિચાર કરીને કોઈને દેષ નકરતાં ધર્માચરણ કરવું તેના જેવું બીજું કાંઈ નથી. કંતિને કેવો ધર્મની ઉપર રાગ છે અને કેવાં ધર્મ કૃત્ય કરે છે તે છે. તેને આટલો બધો લાભ
થયો તે ધર્મનો પ્રભાવ છે. ધર્મ એક અદ્ભુત કલ્પદ્રુમ છે. જેથી સર્વ કામનાઓ પૂર્ણ થાય છે. તે માટે તેને જે ઇચ્છિત કાર્યની સિદ્ધિ કરવી હોય તો જેમ વૃક્ષના ફળનો અભિલાષી તેના ક્યારામાં છે. ( ઉદકની પૂરણું સારી પેઠે કરે છે તેમ તને પણ શ્રદ્ધાન કરવું જોયે છે કે જેથી ધર્મરૂપ કલ્પવૃક્ષના T મન ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય. હવે તારે કાંઈ ચિંતા કરવી નહીં. તારે આ પુત્ર પણ યુધિ5 ઝિરના જેવોજ થશે. ગીશ માસ સુધી એ પેટમાં રહ્યો તેમાં કાંઈઆશ્ચર્ય જાણવું નહી. કેટલાએક જ
બાર બાર વર્ષ સુધી પણ ગર્ભમાં રહે છે. ઈત્યાદિક વાતને વિચાર કરી ચિત્ત સ્થિર રાખીને હવે જ જેમ આ પુત્ર જીવતો રહે અને વૃદ્ધિને પામે એવો ઉપાય કરવો જોયે છે.
એવાં તે દાસીના વચન સાંભળીને ગાંધારી ધર્મની ઉપર પ્રીતિ કરવા લાગી. પછી દાસીઓએ રૂને ધીમાં બોળી તેમાં તે ગર્ભને વાટી તેને એક સુવર્ણના પાત્રમાં મૂકીને એક બાજુએ યત્નથી રાખ્યો. પછી જેમ મેધના ઉદકથી વૃક્ષોની વૃદ્ધિ થાય છે તેમ ગર્ભ દિન દિન પ્રત્યે વૃદ્ધિને પામવા લાગ્યો. જે દિવસે ગાંધારીએ પુત્રને જન્મ આપ્ય, તેજ દિવસે ત્રણ પ્રહર પછી કુંતિએ
પણ પુત્રને પ્રસવ કરો. એમ તે બન્ને એક દિવસે જ જન્મને પામ્યા. પણ તેઓનાં ભાગ્ય છે ભિન્ન ભિન્ન થયાં. કેમ કે, ગાંધારીએ દુર્લગ્નમાં પુત્ર ઉત્પન્ન કરો અને કુંતિએ શુભ લગ્નમાં કે Sણ પુત્ર ઉત્પન્ન કરે. કુંતિના પુત્રનો જન્મ થયો ત્યારે આકાશવાણી થઈ કે, એ બાળક વિજ્યા, કેર
વજૂ દહી, મહા બળવાન, તથા મોટા ભાઈની આજ્ઞાને પાળનારો થશે. તેમજ બધા લોકોનો આ બાંધવ, જ્ઞાની તથા અનુક્રમે સિદ્ધ પદ પામશે. પછી એના જન્મથી આનંદને પામીને દેવોએ આકા- કૉ S) માં મહોત્સવ ક. એજ સમયે પાંડુ રાજાર્યો બન્ને પુત્રનો જન્મ મહોત્સવ કરે. ધૃતરાષ્ટ્ર ૭
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org