SearchBrowseAboutContactDonate
Page Preview
Page 565
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫૭ છે. તે મુનિ ભાષણ કરતા હો કે “હે વિષ્ણાં તારા આ શાંત્વન વચનેએ કરી કઇ ઉપયોગ નથી; કે એ માટે તે સમાપ્ત કરવાં. સાંપ્રતકાળજ ક્રોધ એવો જે હં-તેણે આ તમારા અપરાધે કરી છે ? છે વટ એવો નિશ્ચય કર્યો છે કે “હું દારકાનો અને યાદવોનો નાશ કરીશ. એ માટે હે હરે, તું 5. અને બળરામ-એ બે વિના દ્વારકાવાસી સંપૂર્ણ લોકોને પ્રલય થશે” એવું તે મુનિનું ભાષણ ) શ્રવણ કરી ફરી તે ષિની પ્રસન્નતા કરવા માટે ઇચ્છા કરનારે એ જે હું–તે પ્રત્યે અવલોકન ની' કરી બળભદ્ર, મારે એવો નિષેધ કરતા હવા કે “હે વિષ્ણ, એ મુનિનું શાંત્વન કરવું બસ કરો. ( જેમનાં પાય, નાસિકા અને હસ્ત એ વકો છે; તથા અધક, ઉદર અને નાસિકા પૂળ છે, એવા છે. જેઓ હીંનાંગ અને કાણા છે, તે પુરૂષો કદી શાંતિને પામતા નથી. એવું બળરામનું ભાષણ સાંભળીને ખિન્નચિત્ત એવો હું ત્યાંથી દ્વારકામધે ગયો છતાં, તે દૈપાયનવિન નિશ્ચય કરેલ છે જે સર્વ પ્રકાર, તે નગરવિષે વિખ્યાતિ પામતો હવો. પછી મીશ્વર ભગવાનના ઉપદેશોકરી , અને મારી સ્વાભાવિક આજ્ઞાએ કરી દ્વારકાના સંપર્ણ લોકો ધર્મકર્મવિષે એકાગ્રતાએ સજજ ) થતા હવા. તે સમયે તે અવસરને જાણનારાએવા કપાળુ મીશ્વરભગવાન ત્યાં પ્રાપ્ત થઈ પોતાનાં છે માતપિતાને, પ્રદ્યુમ્નાદિક રાજકુંવરોને, રુકિમણું જેમાં મુખ્ય છે એવી મારી સ્ત્રીઓને, અને. ( મરણના ભયે કી યાકુળ થએલા એવા અનેક કારકાવાસી લોકોને પ્રવજ દેતા હવા. અને દ્વારકાનો નાશ ક્યારે થશે?” એવું મેં તેમને પૂછવું છતાં “આજથી બારમે વર્ષે દ્વારકાનો નાશ અવશ્ય થશે એવું મને કહીને તે નેમીશ્વરભગવાન અન્ય દેકાણે વિહાર કરતા હવા. ત્યારપછી ચતુર્થ, અને ષષ્ટ-ઇત્યાદિક તપનવિષે જેમનાં ચિત્ત તત્પર છે, એવા સંપૂર્ણ લોકોનાં નિર્વિધપણે - અગીયાર વરસ નીકળી જતાં હવાં. ત્યારપછી બારમું વર્ષ થોડુંક નીકળી ગયું છતાં, “આપણા તપે કરી જીતેલો તે પાયન મુનિ, નિશ્ચયેકરી નષ્ટ થયો હશે. એવો નિશ્ચય કરી નગરી સંબંધી સંપર્ણ લોકો આળસ્વરહિત હોતા થકા પણ કરી મદિરાદિકના સેવને કરી પ્રમાદને સ્વીકારતા હવા. Sછેકારણ, ભવિતવ્યતા છે તે દુર્લય છે. ત્યારપછી દ્વારકા વિષે ભૂમિકંપ, વજાપાત, અને ઉકાપાત( ઇત્યાદિક ધણાક ઉત્પાત ઉત્પન્ન થતા હવા. ગ્રહોથી ધુમ નીકળવા લાગ્યો, સૂર્યથી અગ્નિ વર- . તે સવા લાગ્યો, ચિત્રને વિષે લેખન કરેલાં રૂપ નૃત્ય કરવા લાગ્યાં, અને પૂતળીઓ હાસ્ય કરવા જ લાગી. વળી અકાળજ સૂર્ય ચંદને રાહુએ કરેલો ગ્રાસ ઉત્પન્ન થતું હશે. તેમજ રાત્રીને વિષે સર્વલોકોએ અકલ્યાણરૂપફળ દેનારાં સ્વપ્ર અવલોકન કર્યા. તે સમયે દ્વારકાના સર્વ રત્નો નાશ પામ્યાં, અને મારાં ચક્રાદિક આયુધો પણ નાશ પામતાં હવાં. ત્યારપછી આસપાસ પ્રલયકાળનો જિ વાયુ વહેવા લાગે, તે દરથી વક્ષોને ઉખેડી દારકાનગરીમાં આણીને નાખતે હો. તે સમયે હા, ભયે કરી ગુપ્ત રહેલા જે બહારના સાઠ કુલ કોટી,અને દારકા મથે વાસ કરનારા બહોતેર કુલ કોટી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy