________________
૫૧૭
છે અને કોઈ દિન સરોવર વિષે ક્રિીડ કરતા હવા-એમ પ્રતિદિવસે નાના પ્રકારની ક્રીડાઓએ જે આ ક્રીડા કરનારા એવા તે અદ્ધચક્રવર્તિ શ્રીકૃષ્ણ, તેને મીશ્વરવિના કોઈ પણ ક્રીડાને ન કરતા હતા. રર
કોઈ એક સમયે ચોપદાર ભાલદાર, સંપૂર્ણ કારપાળ, અને સંપૂર્ણ સેવકો-એએને શ્રીકચ્છ એવી આજ્ઞા કરતા હવા કે “હે સંપૂર્ણ ચોપદારાદિકો, આ નેમિકમાર મને પ્રાણ કરતાં પણ
અતિશય પ્રિય છે; એ માટે તમે ક્યારે પણ કોઈ પણ ઠેકાણે એને જવા માટે અટકાવ કરશે G! નહીં.” એવી આજ્ઞા કરી પછી તે કૈટભારતિ શ્રીકૃષ્ણ, સત્યભામાજિક સ્ત્રીઓને પણ એવી આશા છે
કરતા હતા કે “તમે એ દેવર જે મિકુમાર-તેને શંકારહિતપણે ખેલાવો ત્યારપછી એકલો પણ છે તે નેમિકુમાર, હરિના અંત:પુરને વિષે પ્રવેશ કરતે હો. કારણ, ધીર પુરૂષ છે તેઓ વિકાર થવા જ S માટે જે કારણભૂત, એવા પણ સ્થળને વિષે વિશેષે કરી સંચાર કરે છે. ત્યારપછી નિરંતર તે કૃષ્ણની જ
સ્ત્રીઓની થી મશ્કરીની નિર્વિકારચિત્તપણે પ્રતિઢિામશ્કરી કરનાર તે નેમિકુમારે, તે સંપૂર્ણ ( શ્રી કષ્ણની સ્ત્રીઓ સંતોષ પમાડીઓ.
ત્યારપછી એક દિવસ શિવાદેવી અને સમુદ્રવિજ્યાદિક-એએ શ્રીકૃષ્ણને એવું કહ્યું કે બજેમ એ નેમિકુમાર વિવાહ કરે તેવો ઉપાય તમે કશે.” એવું સાંભળી શ્રીકૃષ્ણ, તે અભિપ્રા( યને રુકિમણી પ્રમુખ સ્ત્રીઓને કહેતા હવા. કારણ, તેવી રીતિના કાર્યને માટે ઘણું કરીને હરિ- HD (Dરાશિ સ્ત્રીઓ સમર્થ હોય છે; એ માટે સ્ત્રી એકને જ નેમિકુમારને વિવાહ કરવા માટે સૂચવતા છે
હવા. ત્યારપછી તે સ્ત્રીઓ તે નેમિકુમારને વિવાહ કરવા માટે પ્રાર્થના કરતી હવી. તે સમયે વિવાહ ન કરવાના અભિપ્રાયવાળાં નેમિકુમારનાં લક્ષાવધિ વચનોએ કરી, જેનાં મન આર્મધંયુક્ત થયાં છે, એવી તે સ્ત્રીઓ થઈ છતાં તેઓની સહાયતા કરવા માટે જ જાણે હોયના! તેમ પુર વસંતનું પ્રાપ્ત થતો હો. તે સમયે કંપાયમાન એવું જે આમ્રવૃક્ષ-તેનો જે પુષસંબધી મકરંદતેના સેવન કરી મત્ત થએલા જે ભ્રમરાઓ તેઓના ગુંજારવે કરીને જ જાણે હોયના! તેમ ભાષણ કરનારો એવો મલયસંબંધી વાયુ, નેમિકુમારને આલિંગન કરી વિવાહ કરાવવા માટે પ્રાર્થના કરતો . હોયના! એવું ભાસવા લાગ્યું. ત્યારપછી વસંતત્ત્વના દિવસોએ સહવર્તમાન વનસંબંધી વૃક્ષોની શો સંપત્તિ વદ્ધિ પામવા લાગી; અને હિમના સમુદાયેસહવર્તમાન રાત્રી પણ સંકોચન પામતી હવી. 5
ત્યારપછી તે વસંતમતુ મથે એક દિવસે પુરવાસી લોકોએ યુક્ત એવા શ્રીકૃષ્ણ, પોતાની Sી સ્ત્રીઓએ સદ્વર્તમાન અને કેમિકુમારે સહવર્તમાન, રૈવતકપર્વતસંબંધી ઉદ્યાનને વિષે ક્રીડા કર- ર
વામાટે ગમન કરતા હતા. તે સમયે તે પર્વતનવિષે સંપૂર્ણ યાદવે-જેઓએ મદ્યપ્રાશન કર છે, . મુક એવા હોતા થકા યથેચ્છપણે ક્રીડા કરવા લાગ્યા. કેટલાએક નવીન સંપાદન કરેલાં પુષ્પ ભૂષ- તે
ણેએ કરી સ્ત્રીઓને અલંકાર કરાવતા હતા, કેટલાએક, વૃક્ષોની પલ્લવરૂપ ટીશીઓએ કરી સ્ત્રીઓનું ૯
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org