________________
૪૭૮
કરનારા એવા, અને જેઓનેવિષે આનંદનું નૃત્ય પાવયુકત છે એવા પાંચ પાંડવો પછી માગધ દેશનો રાજા જે જરાસંધ-તેના સંહારને અર્થે કરો અરિષ્ટાસુરનો નારાકરનારા જે શ્રકૃષ્ણ-તેમનેવિષે મહા સંતોષ ઉત્પન્ન કરવા માટે તેજ કુક્ષેત્રનેવિષે રહેતા હવા. ૫ ૧૩
इतिमलधारि श्रीदेवप्रभसूरिविरचिते पांडवचरित्रे महाकाव्येपांडव कौर व युद्धवर्णनोनामत्रयोTઃસરતસ્યમાપાંતરસપૂર્ણમ્ ॥ ૧ ॥
અથ ચતુદર્શી સર્ગ પ્રારંભ.
ત્યાર પછી દુર્યોધનના વધે કરીને ક્રોધાયમાન થએલો એવો જે જરાસંધ-તેની આજ્ઞા ગ્રહણ કરીને જેની પવિત્ર વાણી છે, એવો સોમક નામનો દૂત, શ્રીકૃષ્ણપ્રત્યે આવીને ભાષણ કરતો હવો.
સોમક—હે કૃષ્ણ, ત્રિખંડખંડળ એટલે ત્રણ ખંડનો અધિપતિ એવો જરાસંધ, જ્યાં સુધી વિજયી છે ત્યાં સુધી તું સંપૂર્ણ કોરવોનો સંહાર કરીને પણ કિંચિત પણ ગધૈયુકત થઈરા નહીં. એ જરાસંધ, પ્રિય એવો જે જામાત્ર કંસ, અને પ્રિયમિત્ર જે દુર્યોધન-એ બંનેયને તારા ઉદરથી આકર્ષણ કરવા માટે અતિરાય ઉત્સુક છે; પરંતુ એ જરાસંધ, તને એવું કહેછે કે, એ કુક્ષેત્રની ભૂમિ રકતના તરંગોએ વ્યાસ થએલી, અને મરણ પામેલી અઢાર અક્ષોહિણી સેનાનાં મસ્તકાદિકોએ કરી આચ્છાદિત છે; માટે એ કુક્ષેત્રનો ત્યાગ કરી યુદ્ધ કરવા માટે યોગ્ય એવા સનપલ્લી નામે ગ્રામનેવિષે તારો અને અમાણે સંગ્રામ થશે. ત્યાંપણ જેનેવિષે મત્સોનાં નેત્રો સ્ફુરણ પામેછે, એવી યુદ્દસ:ક્ષિણી અને પોતાના સ્વચ્છપણાએ કરી જેનું ઊદ્યક, ચંદ્રના કિરણોનો પણ તિરસ્કાર કરનારૂં એવું છે; એવી સરસ્વતી નદીછે. એવું ભાષણ કરી તે સોમક દૂત છાનો રહ્યો છતાં તે નિરોપની અવજ્ઞાપૂર્વક શ્રીકૃષ્ણ ભાષણ કરતા હવા.
શ્રીકૃષ્ણ—હે દ્યૂત, યુદ્ધને માટે સુધાકાંત એવા જે અમો-તેમને યુદ્દગ્રૂપ ભોજન કરવામાટે આ તારૂં આમંત્રણજછે. હજી પણ કંસ અને કૌરવ-એઓના ગ્રાસે કરી મારા બાહુની તૃપ્તિ થઈ નથી; એ માટે સાંપ્રતકાળે ફરી એ જરાસંધ, તે બાહુની તૃપ્તિને નિશ્ચયૅ કરી કરશે. માટે જરાસંઘે યુદ્દ્દ કરવામાટે કહેલા સનપક્ષી ગ્રામનેવિષે અમે આવ્યાન એમ જાણજો. ત્યાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainulltbrary.org