________________
४७९
T
છે -તેજ કોઈ એક હંસોને સમુહ-તેઓને રહેવાની જગ્યા જે માનસરોવર-તે સરખા) અર્થાત રાજહંસના સમુદાયનું અધિષ્ઠાન જેમ માનસરોવર તેમ સુંદરના સમુદાયનું અધિષ્ઠાન એવા) અને હીં સિંધનતાનેaૌવા ચંદ્રમ: (સિંધુદેશસંબંધી સ્ત્રીઓનાં નેત્ર, એજ કોઈ એક કુમુદનીને સમુદાય-તેને પ્રફુલ્લિત કરનારા) એવા હે નાથ, જે કારણ માટે મારે બંધુ જે કો5 દુર્યોધન–તેને તમે પોતાને પ્રાણ સમર્પણ કરે, તથાપિ તમારેવિષે પ્રેમ ધારણ કરનારી જે હં- ! તેનું તમારા હાથથી કાંઈપણ ક્ષણમોચન પણ થયું નથી; એ સ્પષ્ટ છે, એવિષે વધારે શું કહેવું
હા પ્રાણનાથ!! તમારો જે નાશ થયો, તેણે કરી મારું પિતકુળ અને સ્વસુરકુળ-એ બંને એકદમ છે. અમાવાસ્યાની રાત્રીનવિષે સૂર્ય અને ચંદ-એઓનાં મંડળ જેમ એકદમ અસ્ત પામે છે તેમ S અસ્ત પામ્યાં. હે મહાસુભટ, જે સિધુ દેશના લોકોએ પૂર્વે કદીપણ શત્રુની વાર્તા પણ જાણી નથી, છે
તે લોકો સાંપ્રતકાળે તમારા વિના કેવી રીતે સુખી રહેશે? હે સ્વામિન, સાંપ્રતકાળે મિત્ર જે દુ
ધન, તેનું જે હિતકૃત્ય-તરૂપી જેમના પ્રાણ છે, એવા તમે અસ્ત પામ્યા છતાં તે તમારા કો5
મિત્રના શત્રુઓ આજ સ્વચ્છંદપણે આનંદ પામશે. ( અહીંયાં પતિજે ભૂરિશ્રવા-તે વિટિએ કરી યુકત એવા હાથને જોઈ તે ભૂઢિવાની છે
સ્ત્રીઓ ઉચ્ચસ્વરે કરી એવો વિલાપ કરવા લાગી કે “હે પ્રાણનાથ, જે તમારે હાથ પૂર્વે અને ) | મારા સ્તનનું કઠિણપણ જણનારો હોવાથી સ્તનનો મિત્ર, અમારા જધનનો બાંધવ, નાભિને શો વિષે સ્પર્શાદિકે કરી નાનાપ્રકારના વિલાસ કરનારા, અને ધાધરની નાડીની મોચનરૂપ ક્રીડા કર
નાશે એવો હતો, તે આ આજ અહિયાં પડે છે. જે હસ્ત, પર્વ કદાચિત અંગુલિકાદિક કાઢવા Sાં લાગ્યા છતાં બહુ દુઃખ પામનારો હોઈને અંગુલિયકાદિકે કરી સુશોભિત હતો, તે હાથ સાંપ્રત
કાળ, જેણે દુષ્ટ શત્રુઓની સ્ત્રીઓના મસ્તકસંબંધી કેશના સમુદાયનું આકર્ષણ કર્યું છે એવો ન હોતોથકો છિન્ન થઈ પડ્યો છે. અર્થાત ઘણા દુઃશત્રુઓને મારવાથી તે શત્રુઓની સ્ત્રીઓને વૈધવ્ય ) (વિધવાપણુ) દેનારો અને અમને પણ તેજ વૈધવ્ય દેનારો હોતો થકો એ હસ્ત આ યુદ્ધભૂમિનેવિષે .
પડછે કિંવા જે હસ્ત, ભય પામેલા શરૂપ રાજાઓના પુષ્ટભાગના દર્શન કરીને જ યુદ્ધને વિષે ( વિશ્રાંતિ લેવાના નિયમને ધારણ કરનારો હોઈને સંપૂર્ણ યાચકોના સમુદાયને જેણે સુવર્ણનો સમુદાય .
અર્પણ કરે છે, તે હાથ આ સમયે નિટ એટલે ચેતનારહિત થઈને પડ્યો છે. હા નાથ!! પૂર્વે S: યથેચ્છપણે આ પથ્વીને એકછત્ર કરવા માટે ઈચ્છા કરનારાં-એવાં જે તમારું બાણો-તે ઈંદની )
નગરીને પણ ભય ઉત્પન્ન કરતાં હતાં. અર્થાત, નગરીમાં રહેનારા દેવોને પણ ભય ઉત્પન્ન કરતાં
હતાં, એવા તમે સાંપ્રતકાળે, મંથન કરેલા જે અનેક વીસે-તેણે કરી ચિત્ર વિચિત્ર ભાસના જે તે છે આ યુદ્ધસ્થળ-તેનેવિષે જેમનું માત્ર હસ્ત એજ શરીરછે એવા અમારી દૃષ્ટિએ પડછો. હે મહા ઉછે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org