SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૭ છે. તનેવિષે પ્રહાર કરી ઉત્પન્ન થએલા અગ્નિના તણખાઓ મિરે કરી, પ્રથમ અત્યંત પ્રાશન તો કરેલા શત્રના પ્રતાપને વમન કરતાં જ હોયના એવાં ભસવા લાગ્યાં તે સમયે કેટલાએક વીરે, રકતે કરી આચ્છાદિત થએલી યુદ્ધભૌમિવિષે પતન પામેલાં હસ્તિઓના દાંત અને ગંડસ્થળનાં આ મોતીઓ-તણ કરી લાલ વસ્ત્ર ધારણ કરનારી, ગૌરવર્ણ અવયવ ધારણ કરનારી અને પ્રતિકાદિક કોડ ભૂષણ ધારણ કરનારી આ સંધ્યારૂપી શ્રી જ હોયના! એવું પોતાને મનમાં આણતા હવા. તે છે સમયે કોઈએક વીર, યુદ્ધવિશે પોતાના ખગે કરી એક હાથીની શંહને કાપી નાખી, તે કાપી ) # નાખેલી સૂંઢને કૌતકે કરી ક્ષણમાત્ર તે પોતાના ખડના કોઇપણાને એટલે મ્યાનપણને પમાડતો ) છે હો. અર્થાત તે તૂટી પડેલી સૂઢમાંજ પોતાના ખર્ષને વેગે પ્રવેશ કરાવવા લાગ્યો. કોઈ એક જ વીર, પોતાના ખ5ના પ્રહાર કરી આકાશનેવિશે ઉડનાએ જે હાથીના ગંડસ્થળનાં મૌક્તિકો તેને ગ્રહણ કરવા માટે આકાશનવિષે દેવતાઓની સ્ત્રીઓને ઘણીવખત સુધી વ્યાકુળ કરતો હો. તે ક સમયે બાણેના સમુદાયેકરી ઘણા વોનો સંહાર કરતા કહ્યું, મૂર્તિમાન ધનુર્વેદ સરખો યુદ્ધ કરતો હતો. તે સમયે આકાશનેવિષે કર્ણના બાણોનું મંડળ, મંડપયુક્ત છતાં પણ શત્રુઓનાં ' વિશેનેવિલે પારહિતપણુ હિસવા લાગ્યું એ આયામ (એવો વિરોધ પ્રાપ્ત થયો છતાં છાંયા છે હીનપણું એટલે કાંતિહીનપણુ શત્રુઓમાં દસવા લાગ્યું, આ તે વિરોધનો પરિહાર) તે સમયે ધન- 9 " થની ગુણએટલે પ્રત્યંચા તે કર્ણના કર્ણએટલે કાનના અંતની એટલે નાશની અથવા સમિપભાતે ગની સંગતી કરનારી થઈ. અર્થાત કર્ણ, ધનુષ્યની પ્રત્યંચાને આકર્ણપર્યંત આકર્ષણ કરે બાણ છોડવા લાગ્યો. તે સમયે કર્ણનો આશ્રય કરનાર માળ એટલે યાચકો અથવા બાણે તેઓ ફરી પણ કર્ણના શત્રુપક્ષી વીશે પાસેથી પણ ક્ષનિ એટલે લક્ષાવધિ લાભને અથવા લક્ષભેદને પામતા હવા. અથત કર્ણનો આશ્રય કરનાર યાચકો જેમ લક્ષાવધિ લાભ પામે છે તેમ કર્ણના કાનનો આશ્રયકરનારું અને યાચકોનું નામ ધારણ કરનારાં એવાબાને શત્રુઓને લક્ષભેદ પ્રાપ્ત થયો. એ પ્રકારે કરી પ્રલયકાળના મેધસરખે કર્ણ શરુઓની સર્વ સેનાને સંહાર કરવા માટે ઉઘુકત ( થયો છતાં પ્રલયકાળના મેનેવિ જેવો વજપાત ઉત્પન્ન થાય છે તે દુશાસન, બીજે દેકાણે િશત્રુઓને ઘાત કરવા માટે ધો. તે સમયે સર્વના શરીર વિષે રહેનારા બળાદિકના સર્વસ્વ5પણાને ચૂર્ણ કરનારો અને મહામદોત એવો દુશાસન, ઇંદને ઐરાવત હાથી જેમ માનસશેB વરરત્યે પ્રવેશ કરીને તેને મંથન કરે છે; તેમ પાંડવોની સેનામાં પ્રવેશ કરીને મંથન કરતો હશે. તે સમયે તે દુશાસનના બાણસમુદાયેકરી છેદ પામેલા એવા શૂરપુરૂષો અને બાણ પણ, તે યુદ્ધને જ વિષે ફરી ધનુષ્યનો સંગમ ન કરતા હવા. તે સમયે શત્રુઓને ઉધાડનાર અથત મરણના કોડ ઉત્પન્ન કરનારાં એવાં વીર દુશાસનનાં બાણોએ, યુદ્ધવિષે અતિશય ભય પામેલા એવા શત્રુ છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy