SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૮ જ કરો. તે સમયે ચાર પહેરસુધી યુદ્ધરૂપી ઉત્સાહને અવલોકન કરી શ્રમ પામી હોયને! એવી Sછે રાત્રી રૂપ જે સ્ત્રી-તે વિશ્રાંતિને પામતી હવી. અર્થાત, સત્રી સર્વ નિકળી ગઈ. પરંતુ યુદ્ધરૂપ પર ઉત્સાહ કરનાર યોદ્ધાઓ તે શ્રમ પામીને શાંતી પામ્યા નહીં. તે સમયે અરૂણના પ્રકાશસ& હવર્તમાન પ્રકાશ પામનારૂં દોણાચાર્યનું પરાક્રમ-તે, ધુઅલ પક્ષીઓ સરખા ત્રિવિષે ઉત્સાહ મો. આઈ) પાસનાર તે શત્રુપક્ષના યોદ્ધાઓને મહા ત્વરાએ પલાયન કરાવવા લાગ્યું. તે સમયે સર્વ ૭ * રાત ઉપર ઉપકાર કરનારા, સાધુપ્રત્યે જેઓનાં શરીર નમછે, પોતાની કીર્તિરૂપ મોગરીના સુવાસે છે જે કરી જેમણે સર્વક્સત આનંદયુક્ત કર્યું છે અને શત્રુઓની સાથે જેમનું વ્યાધના સરખું યુદ્ધ કર્મ- D તે કર્મ કરી ભયંકર એવા વિરાટરાજ અને દુપદરાજ-એઓને દોણાચાર્ય૩, મદન એટલે કામદેવ જેમ, સહજ લીલાએ ધર્મ અને અર્થ-એ બંનેનો ઘાત કરે છે તેમ લીલાએજ વધ કરતા હવા. અને તે સમયે અંધકારે વ્યાત થએલી રાત્રીને નાશ કરી અને બંને સેનાના તે રાત્રીનવિષે યુદ્ધમાં આ મસ થયેલા સર્વ શ્રમને દૂર કરી સર્વ કાંતિ પતિ, જે સૂર્ય-તે પૂર્વ દિશાનેવિશે ઉદય પામતો 5 હવો. તે સમયે બંને સેનાને કંકપત્ર બાણોને સમુદાય અને સૂર્યના કિરણોની પંકિત-એ બંને ( એકદમ આકાશમંડળને વિષે પ્રસાર પામવા લાગ્યાં. તે સમયે દોણાચાર્યરૂનો શૌર્ય ગુણ પણુ, આ પદરજ અને વિરાટરાજના વધ કરીને ઉદય પામતો હવો. તે સમયે પાંડવસંબંધી યોદ્ધાઓ ) અને કૌરવ સંબંધી દ્ધાઓ-એ બંનેના યુદ્ધરૂપ ઉત્સાહના પર્વની પરંપરા પ્રવૃત્તિ થઈ કેટલા છે. એક યોદ્ધાઓએ તે પંદરમા દિવસના પ્રાત:કાળે જ પોતાના બાણોના સમુદાયે કરી આકાશને 6 વિષે મંડપ સ્થાપન કો; અને બીજા કેટલાએક યોદ્ધાઓ, તે મંડપની છાંયાનેવિષે દીર્ધ નિદાના સુખે કરીને જ જાણે હોયના! તેમ રાયન કરતા હવા. અર્થાત, યુદ્ધ કરતાં કરતાં કેટલાએકવીર મૃત્યુ પામતા હવા. કેટલાક ધનુર્ધારી વીરોએ પોતાના માર્ગણ શબ્દ વાચક બાણેને શત્રઓનાં વક્ષસ્થળાદિક લક્ષ દીધાં છતાં પણ તે બાણેએ પોતાને માન શબ્દ એટલે યાચના સચવનારો શબ્દ છોડ્યું નહીં. તેણે કરીનજ જાણે હોર્યના! તેમ તે બાણે ફરી જીન એટલે ( ધનુષ્યની પ્રત્યંચા ઊપર આરોહણ કરવાનું પામ્યાં નહીં; એવું લાગ્યું. અર્થાત, એકાદ નાના a તે અધિકારી પુરૂષને મેટો અધિકાર પ્રાપ્ત થયો છતાં તે પુરૂષે પોતાના દુર્ગણ ન છોડ્યા તો તે છે છે. પ્રથમના અધિકારથી પણ ભ્રષ્ટ થાય છે અને મોટા અધિકારથી પણ ભ્રષ્ટ થાય છે; તેમ ધનુષ્યથી Sછે છૂટેલાં બાણ પણ યાચપણનો અર્થ ધારણ કરનારાં માટે મધેજ શત્રુઓથી છેદ પામતાં હતા. કેટલાક વિશેનાં શત્રુઓની લેતવર્ણ વાળી ઢાલોનેવિષે પડનારાં કૃષ્ણવર્ણવાળાં ખગે તે, ચંદોને વિષ તે ચંદો ગ્રાસ કરવા માટે પ્રવૃત્ત થએલા રાહુઓની જાણે જહાજ હોયના! એવાં જો શોભવા લાગ્યાં. કોઈએક વીર, આકર્ણપતિ પોતાનું ખરું આકર્ષણ કરી શગુના ગજના તને છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy