SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૮ છે એવાં સંજયનાં વચન સાંભળી અમર્ષના રસોકકરી જેના તેમાંથી અશ્રુબિંદુ છે, એ જ હું અને જેણે ભલે ભ્રકુટિ ચાપેલી છે એવો દુર્યોધન, રાજસભાપ્રત્યે આ પ્રમાણે ભાષણ કરતે હો. ' દુર્યોધન-અહો! આ સંજ્ય તો પાંડવોની સાથે મળી ગયો લાગે છે; જે કારણે આવી રીતે હૈ, * શત્રુના પસક્રમનો ઉત્કર્ષ વર્ણન કરી અમને ભય પ્રદર્શન કરે છે, પરંતુ શની સેનાને ભેક્ષણે 45 કરવાની ઈચ્છા કરનારો એવો મારો ખરૂપ રાક્ષસ-તે ખરૂપ રાક્ષસના, પાંચે પાંડવે, પ્રથમ છે. પંચ પ્રાણ હતિ થશે. મારા બાહુરૂપી વજગુફાથી રક્ષાયેલી પૃથ્વીનું કોણ હરણ કરનાર છે. માત્ર જેણે ભૂકુટિકટાક્ષે અનેક રાજાઓના સમુદાયને નૃત્ય કરાવ્યું છે, એવો હું ક્યાં અને માત્ર D) વિરાટ, પદ, અને ગોવાળ-એઓએ રક્ષણ કરેલા શત્રુઓ ક્યાં રણરૂપી અરણ્યવિષે મારે પ્રતાપરૂપી દાવાગ્નિ પ્રદીપ્ત થયો છતાં, તે પાંડવો, લોખંડના સરીખ ઉપર લગાડી બાળી નાખેલા માંસ સરખા અથવા વનના જીવજંતુઓ સરખા દગ્ધ થશે. આ દુરાત્મા સંય, આપણું છે. નિદા કરે છે, માટે એનેજ કેવળ ધનંજય સર સાક્ષાત શત્રુ જણવે. આ દુરાત્માની પંતરાષ્ટ્રના લેબે કરી જીલ્ડા છેદન કરાતી નથી. . ! - એવી દુર્યોધનની વાણીને, જેમ પ્રદોષકાળને, અંધકાર અને ઘુવડ ઈત્યાદિક અનુસરે છે છે તેમ કહ્યું અને દુઃશાસનાદિકપણ અનુસરતા હવા. એ પ્રમાણે મહાક્રોધથી સંજયની અવજ્ઞા કરી દુર્યોધન, સભામાંથી ઉઠી ગયો. જેને , શમ્નો વિકાર પ્રાપ્ત થયો હોય છે તેઓ પથ્યકારક ઉષ્ણુજળને પણ તિરસ્કાર કરે છે. જાણે છે અપસ્માર કરીનેજ યુક્ત હોયના! એવો તે દુર્યોધન, યથેચ્છ ભાષણ કરી સભામાંથી ઉઠી ગયો » ૫ તે સમયે શંકાઓ વ્યાસએવા વિદુરાદિકોએ આગળ નજીકજ કુળક્ષય પ્રાપ્ત થશે. એવું માન્યું. પર પછી યુદ્ધમાં જ આપણું કલ્યાણ છે એવું જાણનારા મહાપરાક્રમી દુર્યોધન, કરુક્ષેત્ર પ્રત્યે પ્રસ્થાન ડ કરવાના હેતુ ચતુરંગ સેનાને સજજ કરતો હશે. તે સમયે હસ્તિનાપુરમાં રહેનારી સમસ્ત ) પ્રજા “સમગ્ર કરવાનો સંહાર થશે કે શું એવી આશંકાએ કરી શાકમય થઈ 6 અન્ય દિવસે રાજા ધારા જેને પૂર્વોક્ત કુળક્ષયની શંકા પ્રાપ્ત થઇ છે એવા વિદુરને એ- એ કાંત સ્થળમાં બોલાવી કુળકલ્યાણની વાત પૂછવા લાગ્યો. તે સમયે વિદુર, મનમાં સંપૂર્ણ વિ. ) છે. ચાર કરી ધરાષ્ટ્રપ્રત્યે ભાષણ કરવા લાગ્યો. SSE વિદર–હે રાજન, જ્ઞાનચક્ષુએ આગળ ઉપર કેવો પ્રકાર થશે? તે સર્વ પ્રકાર સ્પષ્ટપણે તમે છે. પૂર્વજ જોયો છે. આ વેરવૃક્ષનું મૂળ તું જ છે. જન્મતાં જ એ દુરાત્મા દુર્યોધનનો તે ત્યાગ કર ૮ નહીં. ઘણીજ સારી એવી મારી વાણી, પૂર્વે પારાવારરહિત એવા વૈરનું સ્થાન જ એવો જે તું, તો છે તે તારાવિષે મૃત્યુદત આચાર સરખી વિરસ થઈ એટલે શ્રુતિએ કહેલો આચાર પ્રથમ ધણો છે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy