________________
એજ ક્ષત્રિયનું કામ છે. એવો પાકો સકિત કરી હાથમાં ધન્યુષ્યબાણ લઈ સર્વ રાજાઓ પ્રત્યે અતિ ગંભીર શબ્દથી ભીષ્ય બોલવા લાગ્યો –
ભીષ્મ-હે મહા પરાક્રમી રાજાઓ, તમારી સાંજ હું આ ત્રણ રાજકન્યાઓનું હરણ કરું છું. તે તમે સારી રીતે જુઓ છો. ને એ કૃત્ય તમારાથી સહન થઈ શક્વાનું નથી. એમ હું જાણું છું ત્યારે બહેતર છે કે, જે તમારામાં શક્તિ હોય તે આયુધ લઈને મારી સાથે યુદ્ધ કરો. હું સવને અનાદર કરી તથા સર્વને માથે પગ દઈને ચાલ્યો જાઊં છું, તેનો અટકાવ કશ્યા
વિના કાયરની પઠે બેસી રહેવું તે સૂર પુરૂષને ઉચિત નથી. માટે કોઈ ધનુર્ધર શૂરવીર પુરૂષ છે. જગત હોય તો મારી સાંબે આવી જાય. હું આ કન્યાઓને કાંઈ ચોરી લઈ નથી પણ SS મારા બળવીથી લઈ જાઉં છું.
એવાં અતિ ચાણકનાં ભીષ્મના મુખમાંથી વચન પડ્યાં તે સાંભળીને તે સભામાં બેઠેલા R. સર્વ રજાઓ સમુદની પડે ગર્જના કરી ઊઠી ઊભા થયા. તે ગર્જના શબ્દ વડે પૃથ્વી અને આકાશ ભરાઈ ગયા. અને તે ભયંકર શબ્દને લીધે સર્વ દિશાઓ ગુંગ થઈ ગઈ. પછી તેમના કેટલાએક રાજાએ અતિ જપથી એકની પાછળ એક એમ અનુક્રમે હાથમાં આયુધ લઇને સંગ્રામ કરવા તૈયાર થયા. કેટલાક નારાવા માંડ્યા. પણ ભીડ ઘણું હતી તેથી તેનાથી નરાયું નહી. તે ગરદીમાં ઉભેલા રાજાઓના ગળામાં પહેરેલા અમૂલ્ય મોતીઓના હારે યોદ્ધાઓના આંગ સ્પર્શથી ભચાઈ ઈતેઓને ચૂસે થઈથ્વીઉપર પડ્યો તેથી તે રણ ભૂમિ એવી ભવા લાગી કે જાણે તેણે ભીષ્મના અતુલ ઉજવલ તેજરૂપ ચંદનથી પોતાનું અંગ લેપન કીધું હોયની! રજાઓના બાઝ્માં જે રત્નોના બાજુબંદ હતા તે એક બીજાની સાથે ઘસાવા લાગ્યાથી - S માંથી જે અગ્નિ નીકળ્યો તેથી સર્વ રાજાઓના અમૂલ્ય વસ્ત્રો બળવા લાગ્યાં. તે સમયે કે
ટલાએક રાજાઓના ભીમે હાથ કાપી નાખ્યા, તે એવા હેતુથી કે જાણે તેઓને ચોરી કરવાનો આ
અભ્યાસ હોવાથી તેને ન્યાય કરીને શિક્ષા કરી હોયની! તેથી તેની અતિ પ્રસંશા થઈ. અતિ I) પ્રતાપી ભીષ્મના તેમાં સર્વ રાજાએ અંજઈ જઈ ભયભીત થઈ કાંપવા લાગ્યા તેથી તેઓના
મુગટ પૃથ્વી ઉપર પડી ગયા, તેનું તેઓને ભાન રહ્યું નહી. કેટલાક યુદ્ધ કરવાની આકાંક્ષાથી આયુધ લઈને ઊભા રહ્યા છે. કેટલાક પોતાના પરાક્રમના અભિમાનથી આગમાં બકતર પહેરે છે. કેટલાએક રાજાઓને એવું શૌર્ય ચડવું કે, શરીરની રૂવાંટી ઊભી થઈ આવી. એ રીતે બધા જ રાજાએ કાશીરાજને સાથે લઈને ગર્વથી ભીષ્મ પ્રતે બોલવા લાગ્યા.
રાજા– ક્ષત્રિય કુલભૂષણ, અઘટિત રીતે આ સ્વયંવસ્માથી રાજ કન્યાઓનું હરણ કરતાં તને કાંઈ પણ મનમાં ભય થતું નથી. શું બીજે શૂરવીર ક્ષત્રિય કોઈ પૃથ્વી ઉપર નથી કે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org