SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૨ લિ થયો છતાં, અહીંયાં અર્જુને, તે દુર્યોધનનાં ઉત્તરીયવસ્ત્રનું મારી પાસે હરણ કરાવ્યું. મેં તે તો SS દુર્યોધનનાં ઉત્તરીયવસ્ત્ર હરણ કર્યા છતાં પણ, પ્રાપ્ત થએલો જે મોટો મેહ-તેણે કરી ભૂષિત ? છે. એવો જે દુધન-તે કેટલીક વારસુધી તો લજજાના રસ જાણવાપણાને ન અનુભવતો હતો. . 28 પછી દયાએ કરી અને પોતાનું મેહનાત્ર ઉપસંહાર કર્યું ત્યારે શત્રુની સેનાને વિષે લજજ 9) ઉત્પન્ન કરનારું, એવું ચૈતન્ય પ્રગટ થયું. પછી અતિરાય ચક્તિ ચિત્ત એવો દુર્યોધન, ગાયોની છે આ ખરીઓથી ઉત્પન્ન થયેલી રજના સમુદાયે કરી શરીર વતિ થયેલું અને આંખે આંધળા સરખો થયેલો હતો. ત્યારપછી પતનાં વાછરડાંપ્રત્યે જવા સારૂં અત્યંત ઊત્સુક થઈને ) છે. આનંદિત થએલીઓ, અને જેઓના આંચળમાંથી દૂધ કરે છે એવી ધોળી ગાયને લઈને અને જે ને પાછો ફર. હે તાત, ચંદકતિની સખીજ એવી પોતાની મૂર્તિમાન કેવળ કીર્તિજ હોયના! એવી ગાયોને અર્જુને દુર્યોધનને ન લઈ જવા દીધી; પણ પાછી ફેરવીને એ ગાયો માટે સ્વાધિન ત કરી. તે સમયે નગરથી બહાર જનારા નાગરિક લોકોને મઢેથી સ્તુતિને ગ્રહણ કરતો છતાં અર્જુને ! ) હે તાત, તમારા ચરણના સોગન દઈ મારું આ રીતે નિવારણ કરવું કે, “મેં (અર્જુને) આ યુદ્ધને છે વિષે શત્રુઓને પરાભવ ક ” એ પ્રકાર વિરાટરાજાને તું કહીશ નહીં; પણ “મેજ (ઉત્તર કુંવર) પરાક્રમ કરી કૌરવોની સર્વ સેનાને છતીને આ ગાયો પછી વાળી આણી છે. એવું કહેવું. એ પ્રમાણે અને મને કહ્યું, પરંતુ મારી આ છઠ્ઠા એવું મિથ્યા કહેવાને સમર્થનથી. કારણ, પિતાની શક્તિ ઊપસંતની વાત બેલનાર પુરૂષ, લોકોમાં ઊપહાસ પામે છે. હરણે કરેલો સિંહને પરાભવ કોણ સત્ય માનશે? અર્થાત કોઈપણ માનશે નહીં. વળી તપેલીમાં કોડવભર ચોખા રંધાય તેમાં પ્રસ્તભર ચોખા રાંધવાનું કોઈપણ મનમાં ન આણે નહીં. હેતા, તે અર્જુન, મને આપના પદનું દર્શન કરવા મોકલી હમણાં પોતે, ફરી પાછો સ્ત્રીવેષ ધારણ કરી નાટ્યશાળા પ્રત્યે ગયો છે. છે તે સમયે વિરાટરાજ, કર્ણને અમૃતની વૃષ્ટિ કરનારી મધમાળા જ હોયના! એવી ઉત્તર ત 9) કુંવરની વાણું સાંભળી પ્રફુલ્લિત મુખકમળ થઈ આનંદવિષે નિમગ્ન થયો. પછી વિરાટરાજ, જ (નાટ્યશાળાને વિષે છડીદારને મેકવી, જાણે મૂર્તિમાન પરાક્રમ જ હોયના એવા ધનંજ્યને બોલાવી શો આણ્યો. નાટ્યશાળામાંથી આવનારા અર્જુનની, આનંદાશ્રુ અને રોમાંચઅંકુર સહવર્તમાન વિરાટરાજા, સામો ગયો. તેને રાજ્યભામાં આણીને પ્રથમ તે અર્જુનને વિરાટરાજ, હૃદય સાથે બાહએકરી દઢાલિંગન કરી, પછી કાંઈક પરિહાસ પૂર્વક એટલે “હે અર્જુન, તમે મહા પરાક્રમી છતાં ) આ સ્ત્રીવેષ કેમ ધારણ કરે છે? હવે એ વેષનો ત્યાગ કરવો જોઈયે ઈત્યાદિ ભાષણ કરી અર્જુઅને સ્ત્રીવેષ ઊતરાવી રત્નભૂષણે સહવર્તમાન ઊત્તમ વસ્ત્રાલંકારો પહેરાવી પોતાની પાસેના મોટા Sી સિંહાસન ઊપર બેસાડવા લાગ્યો, અને કિંચિંત હાસ્ય કરી અર્જુન પ્રત્યે ભાષણ કરવા લાગ્યો, GS જી J Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy