________________
૨૪
* પછી તેનો નાનો ભાઈ જે વિચિત્રવીર્ય તેને અતિ પ્રેમથી ભીમે ગાદી ઉપર બેસાડશે. જે Sી અને પોતે તેની મદતમાં રહ્યું. તેથી જેમ હાથીનું બચું હાથીની પાસે હોય તો તેને કોઈપર-
છે ભવ કરી શકતો નથી, તેમ ભીષ્મ પશે હતો તેથી વિચિત્રવીર્યને કોઈ પરાભવ કરી શકાય નહી . આ વિચિત્રવીર્યનો સ્વભાવ અતિ નમ્ર તથા વિનયયુકત હતો, તેથી ભીષ્મને તેની ઉપર સ્નેહ રહે. કો
વિચિત્રવીર્યનું લગ્ન થયું નહોતું તેથી એના લાયક કોઈ સારી કન્યા ભીન્ને શોધવા માંડી. ઘણાં માણશે વિદેશ મોકલ્યાં. એક દિવસે ભીષ્મ કોઈ સુંદર સ્થાનમાં ઉભો છે એટલામાં જેના આગ
ઉપર ઘણી ધૂડ ઉડી છે એવો એક પિતાનો દૂત આવીને કહેવા લાગ્યો કે, હે સ્વામિન, જેની ) % સમીપે ભાગિરથી વહે છે એવાં કાશી નામના નગરમાં એક રાજા છે. તેની અંબા, અંબિકા, કે
તથા અંબાલિકા એ નામની ત્રણ કન્યાઓ છે. એ ત્રણે એવી સુરૂપવાન છે કે, જેમની પાસે છે. અપ્સરાઓ પણ તૃણ સમાન છે. તે ત્રણે કન્યાઓને હાલ સ્વયંવર થાય છે. તે સ્વયંવર મંડ- ઈ.
પમાં રાજાઓને બેસવાને એવી તે સુંદર બેઠકો બનાવી છે કે, તે જોતાંજ માણવાનું મન ચકિત ! છો થઈ જાય. તે નગરમાં થોડાક રાજાઓ તો આવેલા છે, બીજ આવતા જાય છે, ને હવે પછી જ
ટલાએક આવનાર છે. એ ત્રણે કન્યાઓ ગુણથી રૂપથી સુશીલતાથી તથા કુલથી શ્રીમનું વિચિત્રવીર્ય રાજાને લાયક છે.
એવાં તે દૂતના મુખનાં વચનો સાંભળીને ભીષ્મને અતિ આશ્ચર્ય થયો કે, કાશીના રાજાએ છે બધા રાજાઓને બોલાવ્યા છતાં મારા ભાઈ વિચિત્રવીર્યને તેન મોકલવાનું કારણ શું આમંત્રણ છે છે. વિના કોઇને ત્યાં જવું તે મોટા ભાણાને યોગ્ય કહેવાય નહીં. માટે હવે હું એકલો જ જઇને તે ત્રણે કન્યાનું હરણ કરી આવું એટલે પીડ પતી. એ વિચાર કરી રથમાં અતિ ચપલ ઘડઓ જોડાવી તેમાં પોતે બેશીને તરત કાશીર્થે ગયે. જેમ વેમાનોમાં દેવ બેશીને અંહી તહીં વિચરે
છે, તેમ તે નગરપ્રત્યે પોતપોતાના રથમાં બેસીને આવતા રાજાઓને ભીમેં દીઠ. તે કોઈની પરવા છો ન કરતાં અને કોઈથી ન બીહતાં, જેઓના હદય ઉપર સુંદર અમૂલ્ય મોતીઓના હાર શોભી , રહ્યા છે એવી તે ત્રણે કન્યાઓનું વિચિત્રવીર્યને અર્થ હરણ કરવાને ભીમે વિચાર કર. અને સ્વયંવર મંડપમાં ગયો. ત્યાં બેઠેલા રાજાઓ પોત પોતાના મનમાં લાડુ ખાઈ રહ્યા છે, પેલો છે જણે કે મને પરણશે, કોઈ મૂછો ઉપરજ તાઓ દીધા કરે છે, કોઈ રૂમાલથી મહોરું જ લૂછડ્યા કરે છે, વલી કોઈ મોટું વાસીને જ બેઠો છે, કોઈ તેરમાં ને તેરમાં બોકડાની પ મોડું હલાવ્યા
કરે છે, કોઈ પોતાના અંગ ઉપરના આભૂષણ તથા કપડાની શોભાનેજ જોઈ રહ્યો છે. કોઈ છે ગર્વમાં ને ગર્વમાં અક્કડ થઈ બેઠે છે, કોઈ તપશ્વીની પ મનમાં તે કન્યાઓનું સૈદ ધ્યાન તો Sી કરતો બેઠો છે. કોઈ પોતાના કુલનું સ્મરણ કરે છે કે મારું આવું કુલ મૂકીને બીજા કોને વરનાર હશે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org