________________
છે શકે નહી. જે પુરૂષ વીર્યવાન થવાનું હોય તેની જન્મતી વખતે અતિઅદ્ભુત કાંતિ હોય છે. જો કે પછી કેટલે એક સમય વ્યતીત થયો ત્યારે રાજાના આનંદની શીમારૂપ બીજો પુત્ર ઉત્પન્ન થયે. તે એ દીપવા લાગ્યો કે જાણે એ કોઈ દેવજ ફરવંશને વિસ્તાર કરવા સારૂ આ પૃથ્વી ઉપર આ
વ્યો હોયની! તેનું નામ વિચિત્રવીર્ય પાડ્યું. એનાથી કુવંશનો આગળ વિસ્તાર થયો છે. શાંતનુ રાજાના ગૃહવિષે સત્યવતીના ઉદરથી ચિત્રાંગદ ને વિચિત્રવીર્ય એ બે પુત્ર જમ્યા પછી તે બે છે પુત્રો દિવસાનદિવસ એવા તે સદ્ગણી નીકલ્યા કે, ગાંગેયને સ્વસમાં પણ સાપત્ર બ્રાતા જેવો છે છે. ભાસ થતો નહોતો. કિંતુ તેઓની ઉપર શક ભાઈથી પણ અધિક પ્રીતિ બંધાઈ. રાજા પુન:પુનઃ જી છે તે બન્ને પુત્રોને પોતાની ગોદમાં બેસાડી અતિ વિનોદ કરવા લાગ્યો. અને તેઓ પણ એવી Sણ રીત ક્રીડા કરવા લાગ્યા કે, જેથી રાજ પોતાને સર્વોત્કૃષ્ટ માનવા લાગ્યો. આગળ જતાં તે બન્ને પછે તાના પુત્ર મહા શૂરવીરો થશે એવાં તેઓનાં ચિન્હો જોઈને પોતાના કુલને પશુધન્ય માનવા લાગ્યો.
એવી રીતે આ સંસારના અગણિત ઉત્તમ વૈભવ ભોગવીને ધર્મતત્વવેત્તાઓમાં શ્રેષ્ઠ રાજા પોતાનું આયુષ્ય હવે અ૫ રહ્યું છે, એવાં ચિહ જોઈને ધર્મધ્યાનમાં રત થઈ રહ્યો. પછી છે. કેટલાક દિવસે આ નરદેહને ત્યાગ કરો. તેની ઉત્તર ક્રિયા શાસ્ત્રોકત રીતે ભિષ્મ કરી. કહ્યું છે
છે કે, જે સુપુત્ર હોય છે તે પોતાના માતપિતાના જીવતાં જેમ સેવા કરવામાં તત્પર હોય છે તેમજ ) 1) તેઓનું મરણ થયા પછી પણ ઉત્તર ક્રિયારૂપ સેવા કરીને પોતાની ફરજ બજાવે છે.
પછી પોતાના માતામહ નાવિકની પાસે જે પ્રતિજ્ઞા કરી હતી તે યાદ કરીને પોતાને લધુ ભાઈ ચિત્રાંગદ જે પણ નાનો હતો તો પણ તેને ભીમે રાજ્યાભિષેક કરે. ચિત્રાંગદ ગાદીએ
બેય પછી તેની કાંતિ એવી તે પ્રકાશવા લાગી કે, જાણે વૈશાખ માસને સૂર્ય જ હોયની! પછી છે જે વિરોધ કરનાર રાજાઓ હતા તેની સાથે ચિત્રાંગદ એકલો જ યુદ્ધ કરવા લાગ્યો. તેથી તે .
રાઓને સંતાપરૂપ એ ભયંકર રોગ ઉત્પન્ન થયો કે, તેની ચિકિત્સા કોઈ પણ વૈદ્યથી થઈ 5) શકે નહી. ચિત્રાંગદ પોતાના મનમાં પોતાને મહા પરાક્રમી સમઝવા લાગ્યો. અને મારે બીજા (1) કોઈની મદત લેવાનું કોઈ કારણ નથી, એમ ધારીને કોઈ પણ વખતે ભીષ્મની સહાયતા લીધી નહી,
કોઈ એક સમયને વિષે જેમ ચંદ્રમા અને રાહુનું યુદ્ધ થાય છે, તેમ નીલાંગદ અને ચિત્રાગદ એ બન્ને વચ્ચે યુદ્ધ થયું. તેમાં નીલાંગદ રાજાએ કપટથી ચિત્રાંગદને ઘેરી લીધો. અને તેને સર્વસ્વ સંહાર કર. એ વૃત્તાંત ભીષ્મને જણ્યામાં આવતાંજ જેમ રાહુનું માત્ર માથું છે તે પણ સમય પામીને ચંદ્રમાને ગ્રહણ કરી લિયે છે, તેમ ગુનાનો હોય તે પણ પોતાનો દાવ આવ્યાથી મોટાને છતી લિયે છે માટે તેને નાશ કરવોજ ઉચિત છે, એવો વિચાર કરીને તે નીલાંગદ ઉપર ચડી જઈ તેને પરાભવ કરીને સંહાર કરો. અને પોતાના ભાઈ ચિત્રાંગદનો શિર લઈ આવ્યો. હa
છે
ક
@
@ી .
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org