SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ઉઅને તેના વૃક્ષસ્થળના લોહીથી પૃથ્વીને નસીંચુતો, વળી તેણે કામદેવી નિમિત્તે પોતાનો કરે છે દોપદીને દેખાડે છે તેના ઊને ગદાથી જે ચૂર્ણ નકરું તો પાડુરાજાનો પુત્ર પણ નહી અને મારો ક્ષત્રીવટ પણ નહીં. . એ પ્રમાણે ઊંચે સ્વરે મહા ક્રોધયુક્ત થઈ ભીમે પ્રતિજ્ઞા કરી તે સમયે તેના બળની ખબર તો 5 છે છે એવો તે સભા સાગર જેમ ક્ષીર સાગરને મંથન કરવાથી લોભને પામે તેમ ભને પ્રાપ્ત થયો. છે તે જોઈ શકના સમુદાયથી હૃદય જેનું ભેદન થઈ ગયું છે એવો વિદુર ઊભો થઈધૃતરાષ્ટ્ર પ્રત્યે બોલ્યો. આ વિદુર –હે ભાઈ મેં તે દુર્યોધનના જન્મકાળ સમયે તને પ્રથમ પણ કહ્યું હતું કે એ દુર્યો- Ú). Dિ) ધન દુરાત્મા છે. કુળનો નાશ કરવામાં ધુમકેતુ જેવો છે. અરે તમે ચંડાળ ચંડળમાં જેવાં કર્મ જ થાય છે તેવાં કર્મ શું કરો છો. શું આપણા ભાઈ જે પોતાના આત્મારૂપ છે તેમને ઘત ક્રીડથી ? છતવા! વળી જ્યાં ગુરૂ અને વડીલો બેય છે ત્યાં તેમની સ્ત્રીને કેશ ઝાલી તાણું અણુ નિશિક થઈ તેના નિતંબપરથી વસ્ત્ર ઊતારવું! અરે ધિક્કાર છે તમારા એવા કર્મને.. પોતાની પ્રિયાના નિતંબ પરથી વસ્ત્ર ખેચ્યું જેમાં બળવાન ભીમસેનથી તે કત્ય કેમ સહન થાયી કારણ પિતાની છ સ્ત્રીને અપરાધ પક્ષિઓ પણ સહન કરી શકતા નથી તો બળવાન ભૂજાવાળાએ કેમ સહી શકે. દુશાસન, દોણુ, કર્ણ, દુર્યોધન, ભીમ અને તું સુદ્ધાં સર્વેને નાશ એ ભીમસેન કરશે. આ ) " પરસ્પરના કલહની શા માટે ઉપેક્ષા કરે છે. મારું કહ્યું માન તો એક દુર્યોધનને જ મારી નખાવ; અને તેમ છે તું ન કરે તે આ દુષ્ટકર્મથી એનું નિવારણ કર. હવે જે થયું તે ખરું. પંચાળી સહિત પાંડવો વનવાસ લે. એવો દાવ કરો. અને એમને વનમાં રહેવાની જેટલા વર્ષની અવધે છે તે અવધસુધી વનવાસ ભોગવી પછી વનથી પાછા આવી તેઓ પોતાના રાજ્યનો ઉપભોગ કરે. મેં જે પ્રમાણે વ્યવસ્થા કરવાની વાત કહી તે પ્રમાણે વ્યવસ્થા કરવાનું તું નહીં માને તે તારા જ કુળનો આજ સંહાર થયો એમ જાણજે, એવાં વિદુરનાં વચન સાંભળી ભયથી જેનું શરીર કંપાયમાન થઈ રહ્યું છે એવો ધૂતરા તતકાળ ક્રોધયુક્ત થઈ દુર્યોધન પ્રત્યે કહેવા લાગ્યો. પૃતરાષ્ટ્ર-અરે પાપ સ્વરૂપી, કર્મચંડાળ, વનના મદોન્મત્ત હાથી જેવા આચાર વાળા, નિલેજ દુર્યોધન, આજસુધી તું આ પ્રમાણેનાં દુષ્કર્મોથી દૂર થતો નથી. અરે શઠ આ તારા પાન્ડ સંબંધીઓને પંચાળી સહિત મૂકી દે; નહીં તો આ મારી ઉગ્ર તરવાર તારા ધડપર તારા રે મસ્તકને જોઈ નહીં શકે. એવાં પિતાનાં ક્રોધભય વચન સાંભળી ભીષ્માદિકની સાથે વિચાર કરી દુર્યોધન બેલ્યો. દુધન-હેતાત, હું તેઓને મૂકી ઊંધું પણ મારી એકવાતો સાંભળો. મારી વાત એ છે ©e Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy