________________
૨૭૩
છે ક્રોધાર્તિજ હોયના પવનને વેગ જેમ ઈચ્છાપૂર્વક ચાલે છે, એ જેનો વેગ છે, સૂંઢને અહિં S તહીં હલાવતો, જેની ગતિથી ઉડતું પક્ષી હાર પામે પણ પક્ષી તેને સ્પર્શ કરી ન શકે એવો, અને • 3. મા વખાશે, શાળાઓ, ધાન્યના કોલર, અને દેવ મંદિરોને પાડતો તથા બાગબગીચાઓનાં BA વૃક્ષોને પ્રલયકાળના પવનની જેમ પાડતો, ઘરની અગાશીઓ અને કિલ્લા ઉપર ચઢી ચકિત
થતા લોકો જેને દેખે છે, મોટા મોટા અણીયાવાળા ભાલા, બરછીઓ લઈને ઘડેવારો જેની પાછળ પડેલા છે. માહાવતો મેટા મોટા અંકુશ લઈ જેને ઘચા ઘચ કરી રહ્યા છે; બાળ
જોબન, વદ્ધ નરનારીએ જેને જોઈ નાશાનાશ કરી રહ્યાં છે, કુતકાર, સીતકાર, આસાર છે ઝંકાર ઝંકાર વિગેરે એવા શબ્દો જેમ પવન સુસવાટા કરી રહ્યો હોય એમ કરો, સાતે SS સ્થાનથી જેને મદ ઝરે છે અને એ મદધારાથી પૃથ્વી પર કીચડ થાય છે એવો, હાથીનું રૂપ
ધરી જેમ કોઈ સમવતિ કરી ચાલ્યો જાય એમ ચાલનારો, દધિપણું રાજ જેની પાછળ આવે છે અને બંધન તોડી નાડેલો, એવા એક હાથને આવતો નળ રાજાએ દીછે. કોઈ વશ ન કરી શકે એવા આ વારણુંદ રૂપી સાપને જે વશ કરશે તેને આ મારી લક્ષ્મી હું આપી દઇશ. એવું ઊંચો હાથ કરી ટે સ્વરે દધિપણું રાજ બોલ્ય. તે સાંભળીને જેનો કોલ વિક્રમ છે એવો નળ રાજ પથ્વીપર જણે પગ પડતો નથી એવા વેગે તે હથીને
પકડવા દો. તેને જોઈ લોકો સૌ બોલવા લાગ્યા કે હે કૂબડ! હે કૂબડ! કયાં જાય છે? તે પાછો વળ, પાછો વળ, એવી રીતે લોકોએ તેને એ સાહસકર્મ કરતાં અટકાવ્યો તો પણ સિંહ છે. જેમ હાથીપર જઈ પડે તેમ નળ તે હાથી ઉપર જઈ પડશે.
પ્રથમ જેટિક ઉગામી નળ હાથી પ્રત્યે બોલ્યો કે, સ્ત્રી બાળકોને દુઃખ દેવામાં તારે પ્ર- ર યોજન શું છે મારી સામે થા. હું તારી સન્મુખ ઉછું. એવાં નળનાં વચન સાંભળી જેમ સાક્ષાત વિધ્યાચળ પર્વત ધસી પડે તેમ તે હાથી ક્રોધ કરી નળ ઊપર ધસ્યો. નળરાજા તે હાથીને પોતાપર ધસી આવતો જોઈ થોડીવાર સીધો દોડે, થોડીવાર કુંડળે પડી ડે, હાથમાં પથરા લઈ તેની સામે તાકીને જોરથી મારે, થોડીવાર જમીનપર આળોટે, હોંકારા પાડી તેને ખીઝ, પુચ્છ ગ્રહી ચોતરફ ચક્કર ફરે, એ પ્રમાણે અનેક પ્રકાથી હાથીની સાથે ખેલવા લાગ્યો. અને
તેને હેરાન હેરાન કર્યો. થોડીવાર હર્ષ કુળહળથી અને થોડીવાર હાહાકારથી એવા ઊભય મનોઆ ભાવથી પ્રજા લોકમાં ધોધાટ થઈ રહ્યો. સર્વ આશ્ચર્ય પામવા લાગ્યું. નળના પરિશ્રમથી હાથી મેર
મહા ખિત્રિત થઈ ગયો અને અહીં તહી ચારે તરફ ગભરાઈને દોડવા લાગ્યો. તે સમયે નળે
પોતાનું વસ્ત્ર તે હાથીની સમિપ કર્યું. જેવો તે લેવા આવે કે નળ તે વસ્ત્ર પાછું ખેંચી લે. ડાં 5) વળી ક્યારેક લાંબો થઈ સુઈ જાય તે જોઈ હાથી તેને પકડવા આવે કે નળ પાછો ઊઠીને ના છે
૪૪
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org