________________
સત્તરભેદી જિનપૂજા રચીને, સ્નાત્ર મહત્સવ કીજે; ઢેલ
દદામા ભેરી નફેરી, ઝલ્લરી નાદ સુણીજે; વીર પજુસણુની જિન આગળ ભાવના ભાવી માનવભવ ફળ લીજે, થાય.
પરવ પજુસણ પૂરવ પુણ્ય, આવ્યાં એમ ગણું
જેજી : ૧ મે માસ પાસ વળી દસમ દુવાલસ, ચત્તારી અઠ્ઠ કીજે; ઉપર વળી દશ દેય કરીને, જિન ચાવીશ પૂજીજે; વડા કલ્પને છઠ્ઠ કરીને, વીરચરિત્ર સુણજે જી; પડવેને દિન જન્મમહોત્સવ, ધવળ મંગળ વરતીજે છે ૨ આઠ દિવસ લગે અમારિ પળાવી, અઠ્ઠમનું તપ કીજે; નાગકેતુની પરે કેવળ લહીએ, જે શુભ ભાવે રહીએજી, તેલાધર દિન ત્રણ કલ્યાણક, ગણું ધરવાદ વદીજે; પાસ નેમીસર અંતર ત્રીજે, કાષભચરિત્ર સુણુંજેજી કા બારસેં સૂત્ર ને સામાચારી, સંવછરી પડિક્કમીએજી; ચૈત્યપ્રવાડી વિધિશું કીજે, સકલ જંતુને ખામીજે; પારણાને દિન
સ્વામિવચ્છળ, કીજે અધિક વડાઈજી; માનવિજય કહે સકળ મનેરથ, પૂર જેવી સિદ્ધાઈજી છે કે
જિનશાસન વંછિત, પૂરણ દેવ રસાળ, સિદ્ધચકની ભાવે ભવિ ભણીએ, સિદ્ધચક ગુણમાળ; થાય. ત્રિતું કાળે એહની, પૂજા કરે ઉજમાળ,
તે અજર અમર પદ, સુખ પામે સુવિશાળ.
સકળ કરમ વારી, મોક્ષમાર્ગાધિકારી, નિત્યસ્તુતિ. ત્રિભુવન ઉપકારી, કેવલજ્ઞાનધારી,
ભવિયણ નિત્ય સેવ, દેવ એ ભક્તિભાવે, એ જિન ભજતાં, સર્વ સંપત્તિ આવે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org