________________
ટાળ્યા વિષય કષાય રે, એવા મુનિને વંદીએ તે, ઉતારે ભવપાર. જિન મારા બાકુળા વેર્યા વીરજી રે, તારી ચંદનબાળા રે, કેવળ લઈ પ્રભુ મુગતે પહોતા, પામ્યા ભવનો પાર. જિન મારા એવા મુનિને વંદીએ જે, પંચ જ્ઞાને ધરતા રે, સમવસરણ દઈ દેશના રે, પ્રભુ તાર્યા નર ને નાર. જિન માજા વીશમા જિનેશ્વરને, મુગતિ તણા દાતાર રે, કર જોડી કવિ એમ ભણેરે, પ્રભુ દુનિયા કેર ટાળ. જિન પાપા
દિન સકળ મનહર, બીજ દિવસ સુવિશેષ, આજની થાય. રાય રાણ પ્રણમે, ચંદ્ર તણું જીહાં રેખ.
* તિહાં ચંદ્ર વિમાને, શાશ્વતા જિનવર જેવું, હું બીજ તણે દિન, પ્રણમું આણી નેહ,
શ્રાવણ સુદિ દિન પંચમી એ, જન્મ્યા નેમ જિસુંદતે, પાંચમની થાય. શ્યામ વરણ તનુ શોભતું એ, મુખ શારદકે ચંદતે;
* સહસ વરસ પ્રભુ આઉખું એ બ્રહ્મચારી ભગવંત તે, અષ્ટ કર્મ હેલે હણું એ, પહેતા મુક્તિ મહંત તે. મંગળ આઠ કરી જસ આગળ, ભાવ ધરી સુરરાજજી,
આઠ જાતિના કળશ કરીને, નવરાવે જિનરાજજી; * વીરજિનેશ્વરજન્મમહોત્સવ,કરતાં શિવસુખ સાધેજી, આઠમનું તપ કરતાં અમ ઘર, મંગળ કમળા વાધે.
આ
એકાદશી અતિ રૂઅડી, ગોવિંદ પૂછે નેમ, એકાદશીની થાય.
5. કારણ એ પર્વ મેટું, કહો મુજશું તેમ, લ* જિનવર કલ્યાણક અતિ ઘણું, એકસે ને પચાસ, તેણે કારણ એ પર્વ મોટું, કરે મન ઉપવાસ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org