SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ કીજે સુકૃત ઉલ્લાસ રે.ભ૦ પર્વપારા ખાંડણુ પીસણ ગારના રેલાલ, નાવણ ધાવણ જેહરે, ભ૦ એવા આરંભને ટાલીએ રે લાલ, વછે સુખ અપેહરે. ભ૦ પર્વ છેપુસ્તક વાસીને રાખીએ રેલાલ, ઓચ્છવ કરીએ અનેક રે; ભ ઘર સારૂ વિત્ત વાવરે રે લાલ, હઈડે આણું વિવેક રે. ભ૦ પર્વ. જા પૂજી અચીને આણીએ રે લાલ, સદગુરૂની પાસ રે, ભ૦ ઢેલ દદામણ ફેરીયા રે લાલ, મંગળિક ગાવ ભાસ રે. ભ૦ પર્વ પાપા શ્રીફળ સરસ સેપારીયે રે લાલ, દીજે સ્વામીને હાથ રે, ભ૦ લાભ અનંતા બતાવીએ રે લાલ, શ્રીમુખ ત્રિભુવનનાથ રે. ભ૦ પર્વ દા નવ વાંચના શ્રી સૂત્રની રે લાલ, સાંભળે શુધે ભાવ રે, ભ૦ સ્વામિવત્સલ કીજીએ રેલાલ, ભવજળ તરવા નાવ રે. ભ૦ પર્વ tછા ચિતે ચૈત્ય જુહારીએ રે લાલ, પૂજા સત્તર પ્રકાર છે, ભય અંગપૂજા સશુરૂ તણું રે લાલ, કીજીએ હરખ અપાર રે. ભ૦ પર્વ. ૮ જીવ અમાર પળાવી રે લાલ, તેહથી શિવસુખ હોય રે, ભ૦ દાન સંવત્સરી દીજીએ રે લાલ, ઈણ સમ પર્વ ન કઈ રે. ભ૦ પર્વલા કાઉસગ્ગ કરી સાંભળો રે લાલ, આગમ આપણે કાન રે ભ૦ છઠ્ઠ અઠ્ઠમતપસ્યા કરે રે લાલ, કીજે ઉજજવળ ધ્યાન રે.ભ. પર્વ. ૧૧ ઈણવિધ આરાધશે રે લાલ, લેશે સુખની કેડ રે, ભ૦ મુક્તિમંદિરમાં ચાલશે રે લાલ, મતિ હંસ નામે કર જોડ . ભ૦ પર્વ ૧૧ મારે દીવાલી થઈ આજ, જિનમુખ જેવાને, સર્યા સર્યા રે સેવકનાં કાજ, ભવદુઃખ દેવાને. એ ટેક. મદીવાળીનું સ્ત- હાવીરસ્વામી મુગતે પહોતા, ગૌતમ કેવળજ્ઞાન વન રે, ધન્ય અમાવાસ્યા દીવાળી મારે, વિરપ્રભુ રિ રવાણ. જિનવાળા ચારિત્ર પાળી નિરમળું રે, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005364
Book TitleShravak Kartavya tatha Vividh Stavanadi Samucchaya Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1917
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy