SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ અર મલ્લી પાસ, વર ચરણ વિલાસી, અષભ અજિત સુમતિ નમી, મલ્લી ઘનઘાતી વિનાશી પાપા પદ્મપ્રભ શિવવાસ પાસ, ભવ ભવના તેડી, એકાદશી દિન આપણી, ઋધિ સઘળી જેડી દા દશ ક્ષેત્રે ત્રિતું કાળનાં, ત્રણસેં કલ્યાણું વરસ અગ્યાર એકાદશી, આરાધે વરનાણુ ગા અગીયાર અંગ લખાવીએ, એકાદશ પાઠાં, પુંજણી ઠવણી વિંટણી, મષી કાગળ કાઠાં ૮ અગીયાર અવ્રત છાંડવાં એ, વહ પડિમા અગીયાર ખિમાવિજય જિનશાસને, સફલ કરે અવતાર લા જગપતિ નાયક નેમિ જિણંદ, દ્વારિકા નગરી સમોસર્યા જગ પતિ વંદવા કૃષ્ણ નરિંદ, જાદવ કેડશું પરિવર્યા એકાદશીનું ૧ જગપતિ ધી ગુણ ફૂલ અમૂલ, ભક્તિગુણે સ્તવન. માળા રચી, જગપતિ પૂજી પૂછે કૃષ્ણ, ક્ષાયિક સમતિ શિવરૂચિ ારા જગપતિ ચારિત્રધર્મ અશક્ત, રક્ત આરંભ પરિગ્રહે, જગપતિ મુજ આતમ ઉદ્ધાર, કારણ તુમ વિણ કેણ કહે ૩ જગપતિ તુમ સરિખ મુજ નાથ, માથે ગાજે ગુણનિલે; જગપતિ કેઈ ઉપાય બતાવ, જેમ કરે શિવવધૂ કંતલે જા નરપતિ કે ઉજજવલ માગશિર માસ, આરાધે એકાદશી, નરપતિ એને પચાસ, કલ્યાણક તિથિ ઉઠ્ઠસી પા નરપતિ દશ ક્ષેત્રે ત્રણ કાળ, ચોવીશી ત્રીશે મલી, નરપતિ નેવું જિનનાં કલ્યાણ, વિવરી કહું આગળ વલી દા નરપતિ અર દીક્ષા નમિ નાણુમલ્લી જન્મ વ્રત કેવલી, નરપતિ વર્તમાન ચોવીશી, માહે કલ્યાણક આ વળી છા નરપતિ મિનપણે ઉપવાસ, દેઢ જપમાળા ગણે, નરપતિ મન વચ કાય પવિત્ર, ચરિત્ર સુણે સુવ્રત Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005364
Book TitleShravak Kartavya tatha Vividh Stavanadi Samucchaya Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1917
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy