SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯ લે, હાંરે મારે વાયા વાય સુવાય તિહાં અવિલંબ જે, વાસે રે પરિમલચિહું પાસે સંચીઓ રે લે છે ૩ હવે મારે દેવ ચતુવિધ આવે કેડીકેડ જે, ત્રિગડું રે મણિ હેમ રજતનું તે રચે રે લ; હારે મારે ચેસઠ સુરપતિ સે હડાહડ જે, આગેરે રસ લાગે ઇંદ્રાણી નચે રે લે છે ૪ હારે મારે મણિમય હેમ સિંહાસન બેઠા આપ જે, ઢાળે રે સુર ચામર મણિ રત્ન જડ્યાં રે લે; હરે મારે સુણતાં દુર્દભિનાદ ટળે સવિ તાપ જે, વરસે રે સુર ફૂલ સરસ જાનુ અડ્યાં રે લે છે પ . હવે મારે તાજે તેજે ગાજે ઘન જેમ ઘુંબ જે, રાજે રે જિનરાજ સમાજે ધર્મને રેલહારે મારે નિરખી હરખી આવે જનમન લંબ જે,પષે રે રસ ન પડે એ ભર્મમાં રેલાદા હારે મારે આગમ જાણી જિનને શ્રેણિક રાય જે, આવ્યા રે પરિવરીયે હય ગય રથ પાચગે રે લે, હાંરે મારે દેઈ પ્રદક્ષિણા વંદી બેઠઠાય,સુણુવારે જિનવાણું મેટે ભાગે રે લે ૭૫ હારે મારે ત્રિભુવનનાયક લાયક તવ ભગવંત જે, આણી રે જ કરૂણા ધર્મકથા કહેરે લે, હરે મારે સહજ વિધ વિસારી જગના જંતુ જે, સુણવા રે જિનવાણી મનમાં ગહગહે રે લો . ૮ શાસનનાયક વીરજી, પ્રભુ કેવળ પાયે, સંઘ ચતુર્વિધ થા પવા, મહસેન વન આયે ના માધવ સીત એકાદશીનું એકાદશી, સમલ બ્રિજ યજ્ઞ, ઇદ્રભૂતિ આદે ચૈત્યવંદન. મલ્યા, એકાદશ વિજ્ઞ પારા એકાદશસેં ચલ ગુણે, તેહને પરિવાર, વેદ અર્થ અવળે કરે, મન અભિમાન અપાર મારા જીવાદિક સંશય હરી એ, એકાદશ ગણધાર વીરે થાપ્યા વંદીએ, જિનશાસન જયકાર કા મઠ્ઠી જન્મ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005364
Book TitleShravak Kartavya tatha Vividh Stavanadi Samucchaya Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1917
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy