SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ તણે પાટા નરપતિ દાહિણ ધાતકી ખડ, પશ્ચિમ દિશિ ઈક્ષુકારથી, નરપતિ વિજય પાટણ અભિધાન, સાચે નૃપ પ્રજાપાળથી છેલ્લા નરપતિ નારી ચંદ્રાવતી તાસ, ચંદ્રમુખી ગજગામિની, નરપતિ શ્રેણી ઘર વિખ્યાત, શીયલ સલીલા કામિની ૧૧મા નરપતિ પુત્રાદિક પરિવાર, સાર ભૂષણ ચીવર ધરી, નરપતિ જાયે નિત્ય જિનગેહ, નમન સ્તવન પૂજા કરે છે૧૧ નરપતિ પિષે પાત્ર સુપાત્ર, સામાયિક પિષધ વરે, નરપતિ દેવવંદન આવશ્યક, કાળવેળાએ અનુસરે ૧રા ઈતિ છે (હરિગીત) શિવ સંપદા વરવા સદા નવપદ ધરૂં હું ધ્યાનમાં, ભવવાસ નાનો વેગ ટાળે રાચતાં ગુણતાનમાં શ્રીપાલ નવપદજીનું ઐ- મયણાસુંદરી સાધી ઘણાં સુખી થયાં, નવપદ ત્યવંદન, ભજે સહુ ભાવથી એમાં અખિલ મંત્ર રહ્યા ૧અરિહંતપદને પ્રથમ ઘુણતાં વિઘ્ર સહુ રે ટલે, વળી સિદ્ધ આચારજ અને ઉવઝાયથી શાંતિ મલે; પંચમ મહર સાધુપદને સેવતાં શિવપુર ગયા, નવપદ ભજે સહુ ભાવથી એમાં અખિલ મંત્રે રહ્યા ારા દર્શન અને શુભ જ્ઞાન ને ચારિત્રપદની ચેજના, એ ત્રિતયની આરાધના પૂરે સદા સહુ કામના; અને તિમ રહ્યું તપપદ ચળકતું બાર જસ ભેદે કહ્યા, નવપદ ભજે સહુ ભાવથી એમાં અખિલ મંત્રે રહ્યા છે - - Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005364
Book TitleShravak Kartavya tatha Vividh Stavanadi Samucchaya Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1917
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy