________________
સુદિ બીજે જાણ, જન્મ અભિનંદન તણે જી ર છે શ્રાવણ સુદિની હે બીજ, સુમતિ ચવ્યા સુરકથી જી; તારણ ભવેદધિ તેહ, તસ પદ સેવે સુર થકથી છ ૩ો સમેતશિખર શુભ ઠાણ, દશમા શીતળ જિન ગણું ; ચૈત્ર વદિની હો બીજ, વથા મુક્તિ તસ સુખ ઘણું જ છે ૪ફાલ્ગન માસની બીજ, ઉત્તમ ઉજવલ માસની છે; અરનાથ ચવન, કર્મક્ષયે ભવપાસની જી. ૫ ઉત્તમ માઘજ માસ, સુદિ બીજે વાસુપૂજ્યને જ એહજ દિન કેવલ નાણુ, શરણ કરે જિનરાજને જી છે ૬ કરણરૂપ કરે છે, સમક્તિરૂપ રેપ તિહાંજી; ખાતર કિરિયા હે જાણું, ખેડ સમતા કરી જિહાં છ ૭ ઉપશમ તદ્રુ૫ નીર, સમકિત છેડ પ્રગટ હવે છે; સંતેષ કરી અહો વાડ, પચ્ચખાણ વ્રત ચેકી સેહે જી ૮ નાસે કર્મરિપુ ચેર, સમતિ વૃક્ષ ફલ્ય તિહાં જી, માંજર અનુભવરૂપ, ઉતરે ચારિત્ર ફલ જિહાં ૯ શાંતિ સુધારસ વારિ, પાન કરી સુખ લીજીએ જી; તંબેલ સમ તો સ્વાદ, જીવને સંતેષ રસ કીજીએ જી રે ૧૦ છે બીજ કરે દેય માસ, ઉત્કૃષ્ટી બાવીશ માસની જી; ચોવિહાર ઉપવાસ, પાળીયે શીલ વસુધાસની છ ૧૧ છે આવશ્યક દેય વાર, પડિલેહણ દેય લીજીએ જી; દેવવંદન ત્રણ કાલ, મન વચ કાયાએ કીજીયે જી રે ૧૨ ઉજમણું શુભ ચિત્ત, કરી ધરીએ સંગથી જી; જિનવાણું રસ એમ, પીજીએ શ્રુત ઉપગથી જી ૧૩ એણિ વિધિ કરીએ હે બીજ, રાગ ને દ્વેષ ધરે કરી જી; કેવલપદ લહી તાસ, વરે મુક્તિ ઉલટ ધરી છે કે ૧૪ જિનપૂજા ગુરૂભક્તિ, વિનય કરી સે સદા છે; પદ્યવિજયને શિષ્ય, ભક્તિ પામે સુખ સંપદા જી ૧૫ છે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org