________________
૩૭
ત્રિગડે બેઠા વીર જિન, ભાખે ભવિજન આગે, ત્રિકરણશું
ત્રિઉં લોક જન, નિસુણે મન રાગે છે ૧ છે જ્ઞાનપંચમીનું આરાહે ભલી ભાતમેં, પાંચમ અજુવાલી, જ્ઞાનચિત્યવંદન. આરાધન કારણે, એહજ તિથિ નિહાલી ૨ છે
જ્ઞાન વિના પશુ સારિખા, જાણી એણે સંસાર; જ્ઞાનઆરાધનથી લછું, શિવપદસુખ શ્રીકાર છે ૩છે જ્ઞાન રહિત ક્રિયા કહી, કાશકુસુમ ઉપમાન, કલેક પ્રકાશકર, જ્ઞાન એક પરધાન ૪. જ્ઞાની સાસેસાસમેં, કરે કર્મને બેહ, પૂર્વ કેડી વરસાં લગે, અજ્ઞાને કરે તેહ છે ૫ છે દેશ આરાધક ક્રિયા કહી, સર્વ આરાધક જ્ઞાનનું જ્ઞાન તો મહિમા ઘણે, અંગ પાંચમે ભગવાન ૨૬ પંચ માસ લધુ પંચમી, જાવજજીવ ઉત્કૃષ્ટી, પંચ વરસ પંચ માસની, પંચમી કરે શુભ દૃષ્ટિ છે કે એકાવનહી પંચને એ, કાઉસ્સગ્ન લેગસ્સ કેરે ઉજમણું કરે ભાવશું, ટાળે ભવફેરાયા એણે પેરે પંચમી આરહીએ એ, આણું ભાવ અપાર; વરદત્ત ગુણમંજરી પરે, રંગવિજય હો સાર. ૯
પંચમી તપ તમે કરો રે પ્રાણી, જેમ પામે નિર્મળ જ્ઞાન રે;
પહેલું જ્ઞાન ને પછી ક્રિયા, નહીં કેઈ જ્ઞાન સમાજ્ઞાનપંચમીનું નરે. પંચમી. પાલાનંદી સૂત્રમાં જ્ઞાન વખાણ્યું,
સ્તવન. જ્ઞાનના પાંચ પ્રકાર રે, મતિ શ્રત અવધિ ને મન:પર્યવ, કેવળ એક ઉદાર રે. પંચમી. ૨ મતિ અઠ્ઠાવીશ શ્રત ચઉદહરીશ, અવધિ છે અસંખ્ય પ્રકાર રે દેયભેદે મન:પર્યવ દાખ્યું, કેવળ એક ઉદાર રે. પંચમીછે ? ચંદ્ર સૂર્ય ગ્રહ નક્ષત્ર તારા, એકથી એક અપાર રે, કેવળજ્ઞાન સમું નહીં કેઈ, કાલેક પ્રકાશ રે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org