SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫ તૃતીય ખંડ. यं शैवाः समुपासते शिव इति ब्रह्मेति वेदान्तिनो, बोद्धाः बुद्ध इति प्रमाणपटवः कर्त्तेति नैयायिकाः । अर्हनित्यथः जैनशासनरताः कर्मेति मीमांसकाः, सोऽयं नो विदधातु वाञ्छितफलं श्रीवीतरागो जिनः ॥ વાર વિશેષનાં ચૈત્યવંદના, સ્તવના તથા થાયા. દુવિધ ધર્મ જીણે ઉપદ્દેિશ્યા, ચેાથા અભિનંદન, બીજે જન્મ્યા તે પ્રભુ, ભવદુ:ખ નિક ંદન ॥ ૧॥ દુવિધ ધ્યાન આજનું ચૈત્ય તુમે પરિહરા, આદરા દોય ધ્યાન, ઈમ પ્રકાશ્યુ સુમતિ જિને, તે ચવીયા ખીજ દિન ॥ ૨ ॥ ય અંધન રાગ દ્વેષ, તેહને ભવિ ત્યજીએ; મુજ પરે શીતળ જિન કહે, ખીજ દીન શિવ ભજીએ ॥ ૩ ॥ જીવાજીવ પાથૅનું, કરી નાણુ સુજાણ; બીજ દિને વાસુપૂજ્ય પરે, લહેા કેવળનાણુ ॥ ૪ ॥ નિશ્ચયનય વ્યવહાર દોય, એકાંત ન ગ્રહીએ; અર જિન બીજ દિને ચવી, એમ જિન આગળ કહીએ ૫ ૫ ૫ વન્તમાન ચાવીશીએ, એમ જિન કલ્યાણુ; બીજ દિને કેઇ પામીયા, પ્રભુ નાણુ નિવણુ ॥ ૬ ॥ એમ અનંત ચાવીશીએ એ, હુ બહુ કલ્યાણુ; જિન ઉત્તમ પદ્મ પદ્મને, નમતાં હાય સુખખાણુ ॥ ૭ ॥ વંદન. પ્રણમી શારદ માય, શાસન વીર સુહુ કરૂ જી; ખીજ તિથિ ણુ, ગેહ, આદરા વિયણ સુદર્ જી ॥ ૧૫ એહ દિન ત્રીજનું સ્તવન. પંચ કલ્યાણુ, વિવરીને કહું તે સુણ્ણા જી; માહા Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005364
Book TitleShravak Kartavya tatha Vividh Stavanadi Samucchaya Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1917
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy