SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩ ધર્મ, અર્થ અને કામ. શુદ્ધ શ્રાવક ગૃહસ્થે અન્યાન્ય અપ્રતિમ ધપણે ધર્મ, અર્થ અને કામ એ ત્રણે વનુ સેવન કરવું. એ ત્રણેને એવા સબંધ છે કે એક તરફ દુર્લક્ષ કરવાથી મધુ બગડે છે. ધર્મ વગરનું અર્થ સાધન અનર્થથી ભરપૂર હાય છે અને ધર્મ તથા અર્થ વગરની કામભાગની આસક્તિ આલેાક અને પરલેાકમાં ઘણી નીચી ગતિએ પહોંચાડનાર છે તેમજ ગૃહસ્થને માટે અર્થ પ્રાપ્તિ વગર એકલા ધમ સાધન થઈ શકતા નથી, માટે ત્રણે વને પરસ્પર આધ ન આવે તેમ ઉચિત સાધના કરવી. દેશ કાળ વિરૂદ્ધ. શુદ્ધ શ્રાવકે દેશ વિરૂદ્ધ, કાળ વિરૂદ્ધ, રાજ વિરૂદ્ધ અને જાતિ વિરૂદ્ધ વર્તાવાના સર્વથા ત્યાગ કરવા. જે દેશમાં જેવા આચાર વિચારના રિવાજ હોય તેને માન આપવું, લેાક વિરૂદ્ધ વવું નહીં. શાસ્ત્રમાં કહ્યું છે કે ચત્ત શુદ્ધ સ્રો વિદ્ધ નાચનીય નાળીય જો કે શુદ્ધ વન હાય તાપણુ લેાકાચાર વિરૂદ્ધ હાય તા તેથી એદરકાર નહીં થતાં તેના ત્યાગ કરવા. કાળ વિરૂદ્ધ એટલે ચામાસામાં મુસાફરી કરવી નહીં, ફાગણુ માસ પછી તલ પીલાવવા કે ખાવા નહીં. ચામાસામાં ભાજી વનસ્પતિના પણ ત્યાગ કરવા. જે ઋતુમાં જે કરવા ચાગ્ય હાય તેજ કરવું અને જે તજવા ચાગ્ય હાય તેના ત્યાગ કરવા. એને લેાક વિરૂદ્ધ ત્યાગ કહે છે. રાજ વિરૂદ્ધ ત્યાગ એટલે રાજાના હુકમને માન આપવુ, રાજદ્રાહ કરવા નહીં અને રાજ્ય વિરૂદ્ધ હીલચાલમાં સામેલ થવું નહીં. જાતિ વિરૂદ્ધ એટલે ન્યાત જાતથી જૂદા પડી ચાલવુ' નહીં, કુટુઅનેા ત્યાગ કરવા નહીં, ન્યાતના નિયમને માન આપવું અને બધા સાથે હળીમળીને ચાલવું. ૩ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005364
Book TitleShravak Kartavya tatha Vividh Stavanadi Samucchaya Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1917
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy