________________
~
૨૮
પાંચ કાડીને ફુલડે, પામ્યા દેશ અઢાર; કુમારપાળ રાજા થયા, વહ્યા જયજયકાર. શ્રી જિનેશ્વર પૂજતા, ઉત્કૃષ્ટ પરિણામ; કરતાં કેઇ જીવ પામીઆ, સ્વ`ગ મેાક્ષનાં ધામ. સમકિતને અનુવાલવા, ઉત્તમ એહુ ઉપાય; પૂજાથી તમે પ્રીછજો, મનવાંછિત સુખ થાય. ભવદવ દહન નિવારવા, જલદ ઘટા સમ જેઠુ; જિનપૂજા જુગતે કરી, ત્રિવિષે કીજે તે. પૂજા કુગતિની અર્ગલા, પુન્ય સરોવર પાલ; શિવગતિની સાહેલડી, આપે મંગળ માળ. જિન દર્શન પૂજા વિના, જેહના દહાડા જાય; તે સર્વ વાંઝીયા જાણીએ, વળી જન્મ અકારથ જાય. ૭ નવ અ’ગ પૂજાના દોહા.
જલ ભરી સંપુટપત્રમાં, યુગલિક નર પૂજત; ઋષભ ચરણુ અંગુઠડે, દાયક ભવજલ અંત. જાનુખલે કાઉસ્સગ્ગ રહ્યા, વિચો દેશ વિદેશ; ખડાં ખડાં કેવલ લછ્યું, પૂજો જાનુ નરેશ. લેાકાંતિક વચને કરી, વરસ્યા વરસી દાન; કરકાંડે પ્રભુ પૂજના, પૂજો વિ બહુ માન. માન ગયું દાય અંશથી, દેખી વીર્ય અનત; ભૂજાખલે ભવજલ તો, પૂજો મધ મહંત. સિદ્ધશિલા ગુણ ઉજલી, લેાકાંતે ભગવત; વસીયા તિણે કારણુ ભવિ, શિરશિખા પૂજત
Jain Educationa International
For Personal and Private Use Only
૧
www.jainelibrary.org