________________
પ્રભુ નામકી ઔષધી, ખરે મનશું ખાય; રેગ પીડા વ્યાપે નહીં, મહાદેષ મીટ જાય. કુંભે બાંધ્યું જલ રહે, જલ વિણ કુંભ ન હોય, જ્ઞાને બાંધ્યું મન રહે, ગુરૂ વિના જ્ઞાન ન હેય. ગુરૂ દીવ ગુરૂ દેવતા, ગુરૂ વિના ઘોર અંધાર; જે ગુરૂવાણી વેગળા, તે રવદ્ય સંસાર. જ્ઞાન સમું કે ધન નહીં, સમતા સમું નહીં સુખ, જીવિત સમી આશા નહીં, લેભ સમું નહીં દુખ. ૧૦ જે દર્શન દર્શન વિના, તે દર્શન નિર્પેક્ષા જે દર્શન દર્શન હુએ, તે દર્શન સાપેક્ષ. ૧ દર્શન દર્શન રટતો ફિરું, તો રણુરેઝ સમાન; દર્શન શુદ્ધ સ્વભાવનું, અનુભવ મન વિશ્રામ. ૧૨
ક. સરસશાંતિસુધારસસાગર, શુચિતરંગુણરત્નમહાગર, ભવિકપંકજબેધદિવાકર, પ્રતિદિનં પ્રણમામિ જિનેશ્વર. ૧૩
નમસ્કારસમે મંત્ર: શત્રુંજય ગિરી, વીતરાગસમે દે, ન ભૂતો ન ભવિષ્યતિ. ૧૪ પાતાલે યાનિ બિબાનિ, યાનિ બિબાનિ ભૂલે, સ્વર્ગેપિ યાનિ બિંબાનિ, તાનિ વદે નિરંતર. ૧૫ અન્યથા શરણે નાસ્તિ, ત્વમેવ શરણં મમ, તસ્માત્ કારૂણ્યભાવેન, રક્ષ રક્ષ જિનેશ્વર.
- પૂજાભાવના. પ્રભુ પૂજનકું હું ચઢ્યા, કેશર ચંદન ઘનસાર, નવ અંગે પૂજા કરી, સફલ કરું અવતાર.
૧૬
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org