________________
અથ થાય. શ્રી શત્રુંજય તીરથ સાર, ગિરિવરમાં જેમ મેરૂ ઉદાર, ઠાકુર રામ અપાર I મંત્ર માંહિ નવકારજ જાણું, તારામાં જેમ ચંદ્ર વખાશું, જળધર જળમાં જાણે પંખીમાં જેમ ઉત્તમ હંસ, કુળ માંહિ જેમ ઋષભને વંશ, નાભિ તણે એ અંશા ક્ષમાવંતમાં શ્રી અરિહંત, તપશુરામાં મહા મુનિવત, શત્રુંજય ગિરિ ગુણવંત છે જિનદર્શન તથા પૂજાભાવનાસ્વરૂપ.
દર્શનભાવના.
શ્લોક. દર્શનાત્ દુરિતધ્વંસક, વંદનાત્ વંછિત પ્રદા પૂજનાત્ પુરૂષ: શ્રીદઃ, જિનઃ સાક્ષાત્ સુરદ્યુમ ૧ દર્શન દેવદેવસ્ય, દર્શન પાપનાશન, દર્શનં સ્વપાન, દર્શન મેક્ષસાધનં.
દુહા. પ્રભુદરશન સુખ સંપદા, પ્રભુદરશન નવ નિધ. પ્રભુદરશનથી પામીએ, સકલ પદારથ સિદ્ધ. ભાવે જિનવર પૂજીએ, ભાવે દીજે દાન, ભાવે ભાવના ભાવીએ, ભાવે કેવળજ્ઞાન. જીવડા જિનવર પૂજીએ, પૂજાનાં ફળ હોય; રાજા નામે પ્રજા નમે, આણુ ન લોપે કેય. કુલાં કેરા બાગમાં, બેઠા શ્રી જિનરાજ; જેમ તારામાં ચંદ્રમા, તેમ શોભે મહારાજ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org