________________
ત૫ ભાવના, જગમાં એટલું સાર. રે જીવો ૧. શ્રી પ્રભાતી વરસ દિવસને પારણે, આદીશ્વર સુખકાર, શેરડી સ્તવન. રસ વેરાવીયે, શ્રી શ્રેયાંસકુમાર. રે જીવ જિન
- ધમકીજીયે, ધર્મના ચાર પ્રકાર. ૨. ચંપાપેલ ઉ. ઘાડવા, ચારણુએ કાઢયાં નીરસતીય સુભદ્રા જશ થશીયેલે સુરનર ધીર રેજીવ૩.તપ કરી કાયાશાષવી, સરસ નીરસ આહાર વીર જિણંદ વખાણ, ધન ધને અણગાર રે જીર્વ. ૪. અનિત્ય ભાવના ભાવતાં, ધરતાં નિર્મળ ધ્યાન, ભરત આરીસાભુવનમાં, પામ્યા કેવળજ્ઞાન, રે જીવ૫. જેનધર્મ સુરતરૂ સમે, જેહની શીતલ છાયા, સમયસુંદર કહે સેવતાં, વાંછિત ફલ પાયા. રે જીવ૦ ૬.
જાગે સે જિન ભક્ત કહાવે, સેવે સે સંસારી હે ત્રસ જીવકી હત્યા ન કરે, થાવર કરૂણકારી હે જાગે ના થાપણુ મેસે અદત્ત ન લેવે, ચેરી મારી વારી હે, પંચની સામે પાણિગ્રહણ કરતાં, અવર સ્ત્રીયા બ્રહ્મચારી હે ! જાગે. મારા સ્નાન પ્રમિત જલ જિનકી સેવા, પરિગ્રહ સંખ્યા ધારી હે, રૂપચંદ કહે સમકિતકે લક્ષણ, તાકું વંદના હમારી હે જાગે તેવા
अर्हन्तो भगवन्त महिताः सिधाश्च सिद्धिंगताः । आचार्या जिनशासनोन्नतिकराः पूज्या उपाध्यायकाः॥ श्रीसिद्धान्तसुपाठका मुनिवरा रत्नत्रयाराधकाः। पंचैते परमेष्ठिनः प्रतिदिनं कुर्वन्तु वो मंगलम् ॥
------
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org