________________
૧૪
૧૧
૧૨
તસ ઘર ગૃહિણી મૃગાવતી સતી, સુરભુવને જશ ગાજીએ એ. ૮ સુલસા સાચી શીયલે ન કાચી, રાચી નહિ વિષયા રસે એ; મુખડું જોતાં પાપ પલાયે, નામ લેતાં મન ઉસે એ. રામ રઘુવંશી તેહની કામિની, જનકસુતા સીતા સતી એ; જગ સહુ જાણે ધીજ કરતાં, અનલ શીતલ થયા શીયલથી એ. ૧૦ કાચે તાંતણે ચાલણી ખાંધી, કુવા થકી જલ કાઢીયુ' એ; કલક ઉતારવા સતી સુભદ્રા, ચંપા માર ઉઘાડીયુ' એ. સુર નર વદિત શીયલ અખ ંડિત, શિવા શિવપદ ગામિની એ; જેહને નામે નિર્મળ થઇએ, અલિહારી તસ નામની એ. હસ્તિનાગપુરે પાંડુ રાયની, કુંતા નામે કામિની એ; પાંડવ માતા દસે દસારની, મ્હેન પતિવ્રતા પદ્મિની એ. શીયલવતી નામે શીલવ્રત ધારિણી, ત્રિવિધે તેહને વદીએ એ; નામ જપતા પાતક જાયે, દરિસણ દુરિત નિકદીયે એ. નિષિધા નગરી નલહુ નિરંદની, દમયંતી તસ ગેહિની એ; સંકટ પડતાં શીયલજ રાખ્યુ, ત્રિભુવન કીત્તિ જેહની એ. અનંગ અજિતા જગજન પૂજિતા, પુષ્પચુલા ને પ્રભાવતી એ; વિશ્વવિખ્યાતા કામિતદાતા, સાલમી સતી પદ્માવતી એ. વીરે ભાખી શાસ્ત્ર સાખી, ઉદયરત્ન ભાખે મુદ્દા એ; વહાણુ વાતાં જે નર ભણશે, તે લેશે સુખ સંપદા એ. ઠા ઉઠી રે આતમરામ.
૧૩
૧૪
૧૫
૧૬
શ્રી પ્રભાતી સ્તવન.
ઉઠા ઉઠા રે મારા આતમરામ, જિનમુખ જોવા જઇયે રે; પ્રભુજીતુ દરિશણુ છે અતિ દોહેલ, તે કિમ સાહેલ જાણેા રે; વાર વાર માનવભવ જેવુ, મળવુ મુશકીલ ટાણું રે. ઉઠા ઉઠા૦ ૧. ચાર દિવસના ચટકા મટકા, દેખીને મત રાચેા રે; વિષ્ણુસી જાતાં વાર ન
Jain Educationa International
e
For Personal and Private Use Only
૧૭
www.jainelibrary.org