SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ સ્મરણ ભૂતનાં પ્રેમનાં જેર ભાંજે વલી, ગોતમ નામ જપતાં ઉલ્લાસે. માત્ર ૬ તીર્થ અષ્ટાપદે આપ લબ્ધ જઈ, પન્નર ત્રણને દીખ દીધી; અઠ્ઠમ પારણે તાપસ કારણે, ક્ષીર લબ્ધ કરી અખુટ કીધી. માત્ર ૭ વરસ પચાસ લગે ગ્રહવાસે વસ્યા, વરસ વલી ત્રીશ કરી વીર સેવા, બાર વરસાં લગે કેવલભેગવ્યું,ભક્તિ જેહની કરે નિત્ય દેવા. મા. ૮ મહીયલ મૈતમ ગેત્ર મહિમાનિધિ, ગુણનિધિ ઋદ્ધિ ને સિદ્ધિદાઈ, ઉદય જસ નામથી અધિક લીલા લહે, સુજસ સૈભાગ્ય દોલત સવાઈ. મા૯ સેળ મહાસ આદિનાથ આદે જિનવર વંદી, તીઓનું પ્રાતઃ સફલ મનોરથ કીજીએ એક પ્રભાતે ઉઠી માંગલિક કામે, સેલ સતીનાં નામ લીજીએ એ. બાલકુમારી જગ હિતકારી, બ્રાહ્મી ભરતની બહેનડી એ, ઘટઘટ વ્યાપક અક્ષરરૂપે, સેલ સતી માંહિ જે વડી એ. ૨ બાહુબળ ભગિની સતીય શિરોમણિ, સુંદરી નામે ઋષભસુતા એક અંક સ્વરૂપી ત્રિભુવન માંહે, જેહ અનુપમ ગુણજુતા એ. ૩ ચંદનબાલા બાલપણાથી, શીયલવતી શુદ્ધ શ્રાવિકા એ, અડદના બાકુલા વીર પ્રતિલાલ્યા, કેવલ લહી વ્રત ભાવિકા એ. ઇ . ઉગ્રસેન ધુઆ ધારિણે નંદની, રાજીમતી નેમ વલ્લભા એક જોબન વેશે કામને જી, સંયમ લેઈ દેવ દુલ્લભા એ. ૫ પંચ ભરતારી પાંડવનારી, દ્રુપદ તનયા વખાણીએ એક એક આઠે ચીર પૂરાણું, શીયલ મહિમા તસ જાણુએ એ. ૬ દશરથ નૃપતિ નારી નિરૂપમ, કેશલ્યા કુલચંદ્રિકાએ શીયલ સલુણી રામજનેતા, પુણ્ય તણું પ્રણાલિકા એ. ૭ કેશંબિક ઠામે સંતાનિક નામે, રાજ્ય કરે રંગ રાજીએ એક Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005364
Book TitleShravak Kartavya tatha Vividh Stavanadi Samucchaya Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1917
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy