________________
ગતમ ઉદ અવિચળ ભાણુ, શૈતમ નામ જપ જગ જાણ મોટા મંદિર મેરૂ સમાન, ગૌતમ નામે સફળ વિહાણ. ૬ ઘર મયગળ ઘડાની જોડ, વારૂ પહોંચે વાંછિત કેડ; મહીયલ માને મેટા રાય, જે ગૂઠે ગૌતમના પાય. ગતમ પ્રણમ્યા પાતક ટળે, ઉત્તમ નરની સંગત મળે; ૌતમ નામે નિર્મળ જ્ઞાન, ઐતમ નામે વાધે વાન. ૮ પુણ્યવંત અવધારે સહુ, ગુરૂ ગૌતમના ગુણ છે બહુ કહે લાવણ્યસમય કર જેડ, ગૌતમ ગ્રુઠે સંપત્તિ કેડ. ૯
રાગ પ્રભાતી.
માત પૃથ્વી સુત પ્રાતઃ ઉઠી નમે, શ્રી ગૌતમસ્વામી- ગણધરા ગૌતમ નામ ગેલે, પ્રભાતીસ્તવન. પ્રહસને પ્રેમશું જેહ ધ્યાતાં સદા,
ચઢતી કળા હોય વંશવેલે. માત્ર ૧ વસુભૂતિ નંદન વિશ્વજન વંદન, દુરિત નિકંદન નામ જેહનું અભેદ બુધે કરી ભવિજન જે ભજે, પૂર્ણ પહોંચે સહી ભાગ્ય તે
હતું. મા. ૨ સુરમણિ જેહ ચિંતામણિ સુરતરૂ, કામિત પૂરણ કામધેનુ એહ તમ તણું ધ્યાન હૃદયે ધરે, જેહ થકી અધિક નહીં માહા
ભ્ય કેહેવું. મા. ૩ પ્રણવ આદે ધરી માયા બજે કરી, શ્રીમુખે ચૈતમ નામ થાયે, કેડિ મનોકામના સફલ વેગે ફલે, વિઘન વેરી સવે દૂર જાયે. મા૪ જ્ઞાન બળ તેજ ને સકલ સુખ સંપદા,ૌતમ નામથી સિદ્ધિ પામે, અખંડ પ્રચંડ પ્રતાપહાય અવનિમાં, સુરનર જેહને શીશ નામે માત્ર પ દુષ્ટ દરે ટલે સ્વજન મેલ મલે, આધિ ઉપાધિ ને વ્યાધિ નાસે,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org