________________
૧૧
ઇતિ.
ભણજે, પરવ મહોત્સવ પહિલે દીજે, રિદ્ધિ વૃદ્ધિ કલ્યાણ કરે. ૫૮. ધન માતા જેણે ઉદરે ધરીયા, ધન પિતા જિર્ણ કુળે અવતરીયા, ધન સહગુરૂ જિણે દીખિયા એ, વિનયવંત વિદ્યાભંડાર, જસુ ગુણ !હવી ન લભે પાર, વડ જિમ શાખા વિસ્તરે છે. ૫૯૮ ગૌતમસ્વામીને રાસ ભણજે, ચઉવિત સંઘ રલિયાયત કીજે, સયળ સંઘ આણંદ કરે, કુંકુમ ચંદન છડે દેવરા, માણેક મેતીના ચેક પૂરા, રાયણ સિંહાસણ બેસણું એ. ૬૦. તિહાં બેસી ગુરૂ દેશના દેશે, ભવિક જીવનાં કાજ સરેસે, ઉદયવંત(વિજયભદ્ર) મુનિ એમ ભણે એ, ગતમસ્વામી તણે એ રાસ, ભણતાં સુણતાં લીલવિલાસ, સાસય સુખ નિધિ સંપજે એ. ૬૧. એહ રાસ જે ભણે ભણવે, વર મયગળ લચ્છી ઘર આવે, મનવંછિત આશા ફળે એ. ૬૨.
વીર જિનેશ્વર કે શિષ્ય, શ્રી ગૌતમસ્વા- ગૌતમનામ જપો નિશદિશ; મીને છંદ, જે કીજે ગૌતમનું ધ્યાન,
તે ઘર વિલસે નવે નિધાન. ગૌતમ નામે ગિરિવર ચઢે, મનવાંછિત હેલા સંપજે, ગૌતમ નામે નવે રેગ, ગૌતમ નામે સર્વ સંગ. જે વૈરી વિરૂઆ રંકડા, તસ નામે ના ટુકડા ભૂત પ્રેત નવિ મંડે પ્રાણ, તે ગૌતમનાં કરૂં વખાણ. ૌતમ નામે નિર્મળ કાય, મૈતમ નામે વધે આય; ૌતમ જિનશાસન શણગાર, મૈતમ નામે જયજયકાર. ૪ શાળ દાળ સુરહા વૃત ગેળ, મનવાંછિત કાપડ બેલ; ઘર સુગ્રહિણી નિર્મળ ચિત્ત, મૈતમ નામે પુત્ર વિનીત. ૫
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org