________________
૧૦
ભાષા-ઢાળ છઠ્ઠી.
જિમ સહકારે કાયલ ટહૂકે, જિમ કુસુમહવને પરિમળ મહેકે, જિમ ચંદન સાગધનિધિ; જિમ ગ’ગાજળ લહેરે લહેકે, જિમ કણચાચળ તેજે ઝળકે, તિમ ગાયમ સેાભાગનિધિ. ૫૧. જિમ માનસસર'નિવસે . હુંસા, જિમ સુરવર શિરે કયવત’સા, જિમ મહુયર રાજીવ વને; જિમ રયણાયર રયણે વિલસે, જિમ અખર તારાગણુ વિકસે, તિમ ગાયમ ગુણ કેલિનિ. પર. પુનિમ નિશિ જિમ સસિહર સાહે, સુરતરૂ મહિમા જિમ જગ માહે, પૂરવ િિસ જિમ સહસકરી; પંચાનને જિમ ગિરિવર રાજે, નરવઇ ઘરે જિમ મયગલ ગાજે, તિમજિનસાસન મુનિપવા. ૫૩. જિમ સુરતરૂવર સાથે સાખા, જિમ ઉત્તમ મુખે મધુરી ભાષા, જિમ વન કેતકી મહમહે એ; જિમ ભૂમિપતિ ભૂયખળ ચમકે, જિમ જિષ્ણુમદિર ઘટા રણકે, ગાયમ લખ્યું ગહેગડે એ. ૫૪. ચિતામણિ કરે ચડિયુ આજ, સુરતરૂ સારે વંછિત કાજ, કામકુંભ સે વિસ હુએ એ કામગવી પૂરે મન કામી, અષ્ટ મહાસિદ્ધિ આવે ધામી, સામી ગાયમ અણુસરૂ એ. ૫૫. પ્રણવાક્ષર પહેલા પણજે, માયા ખીજ શ્રવણ નિપુણીજે, શ્રીમુખે શાભા સંભવે એ; દેવહુ રિ અરિહંત નસીજે, વિનય પહુ ઉવઝાય થણીજે, ઇણે મંત્રે ગાયમ નમા એ. ૫૬. પુર પુર વસતા કાંઇ કરીજે, દેશ દેશ!ન્તર કાંઈ ભમી, કવણુ કાજે આયાસ કરી; પ્રહ ઉઠી ગાયમ સમરીજે, કાજ સર્વ તતખિણુ તે સીઝે, નવ નિધિ વિલસે તાસ ઘરે. ૫૭ ચદસહે ( ચદસય ) ખારાત્તર વિરસે, ( ગાયમ ગણધર કેવળ દિવસ ) ખંભ નયર પ્રભુ પાસ પસાયે, કીચા કવિત ઉપગારકરી; આદિહીં મંગળ એહ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org