________________
ભાષા-ઢાળ પાંચમી. સામીઓ એ વીર જિર્ણોદ, પુનિમચંદ જિમ ઉલૂસિય, વિહરિઓ એ ભરહવાસંમિ, વરસ બહેત્તર સંવસીય ઠવતે એ કણય ૫૯મેવ, પાયકમળ સંઘહિ સહિય; આવિઓ એ નયણુણંદ,નયર પાવાપુરિ સુરમહિય. ૫. પંખીઓ એ ગાયમસામિ, દેવસમાં પ્રતિબંધ કએ, આપણુ એ ત્રિશલાદેવી –નંદન પહોતે પરમપએ, વળતો એ દેવ આકાસિ, પેખવિ જાણે જિણ સમે એતે મુનિ એ મન વિખવાદ, નાદભેદ જિમ ઉપને એ. ૪૬. કુણ સમે એ સામિય દેખી, આપ કહે હું ટાળીઓ એ જાણુતે એ તિહુઅણુનાહ, લેકવિવહાર ન પાલિએ એક અતિ ભલું એ કીધલું સામિ, જાણ્યું કેવળ માગશે એક ચિંતવ્યું એ બાળક જેમ, અહવા કેડે લાગશે એ. ૪૭. હું કિમ એ વીર જિર્ણોદ, ભગતે ભેળે ભેળ એ; આપણે એ અવિહડ નેહ, નાહ ન સંપે સાચા એ; સાચે એ એહ વીતરાગ, નેહ ન જેહને લાલિઓ એકતિણે સમે એ ગાયમ ચિત્ત, રાગ વિરાગે વાળિ
એ. ૪૮. આવતે એ જે ઉલટ, રહે રાગે સાહિઓએ કેવળું એ નાણ ઉપન્ન ગેમ સહેજે ઉમાહિઓ એક ત્રિભુવને એ યજયકાર, કેવળિમહિમા સુર કરે એ ગણધરૂ એ કરે વખાણ, ભવિયણ ભવ જિમ નિસ્તરે એ. ૪૯
વસ્તુ
પઢમ ગણહર પઢમ ગણહર, વરિસ પચાસ ગિહવાસે સંવસિઅ, તીસ વરિસ સંજમ વિભૂસિય, સિરિ કેવળનાણું, પણ બાર વરસ તિહુઅણ નમંસિઅ રાજગૃહી નગરી ઠ, બાણવય વરસાઉ, સામી યમ ગુણનિલ, હાસ્ય સીવપુર ઠાઉ. ૫૦.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org