________________
નાણું, રાગજ રાખે રંગભરે. ૩૧. જે અષ્ટાપદ શૈલ, વંદે ચડિ ચઉવીસ જિણ, આતમલબ્ધિ વસેણ, ચરમસરીરી સંઈ મુનિ. ૩૨. ઈય દેસણ નિસુણે, યમ ગણહર સંચલિઓ; તાપસી પન્નરસ એણ, તે મુનિ દીઠે આવતે એ. ૩૩. તપસોસિય નિય અંગ, અખ્ત ગતિ નવિ ઉપજે એક કિમ ચડસે દઢ કાય, ગજ જિમ હસે ગાજતો એ. ૩૪. ગિરૂઓ એણે અભિમાન, તાપસ જા મને ચિંતવે એ, તે મુનિ ચડિયે વેગ, આલંબવિ દિનકર કિરણ ૩૫. કંચણમણિ નિષ્પન્ન, દંડ કલસ ધજ વડ સહિ; પેખવિ પરમાનંદ, જિણહર ભરતેસર વિહિઅ. ૩૬ નિય નિય કાય પ્રમાણ, ચઉદિસિ સંઠિઅ જિણહ બિંબ પણમવિ મન ઉલ્હાસ, ગેયમ ગણહર તિહાં વસિય. ૩૭. વઈર સામીને જીવ, તિર્યક્રૂજભક દેવ તિહાં, પ્રતિબધે પુંડરીક, કંડરીક અધ્યયન ભણું. ૩૮. વળતા ગાયમ સામી, સવિ તાપસ પ્રતિબોધ કરે, લેઈ આપણે સાથ, ચાલે જિમ જુથાધિપતિ. ૩૯ ખીર ખાંડ વૃત આણિ, અમિઅલૂઠ અંગુઠ ઠવી, ગેયમ એકણું પાત્ર, કરાવે પારણે સવિ. ૪૦. પંચસયા શુભભાવિ, ઉજળા ભરિયે ખીરમસિ, સાચા ગુરૂ સંયોગે, કવળ તે કેવળરૂપ હુઓ. ૪૧. પંચસયા જિણનાહ, સમવસરણે પ્રાકાર ત્રય; પખવી કેવળનાણું, ઉપનું ઉજજોય કરે. ૪૨. જાણે જિણુવિ પીયૂષ, ગાજતી ઘણુ મેઘ જિમ, જિનવાણી નિસુઈ, નાણું હુઆ પંચસય. ૪૩.
વસ્તુ. ઈણે અનુક્રમે, ઈણે અનુક્રમે, નાણ સંપન્ન, પન્નરહસય પરિ. વરિય; હરિય દુરિય, જિણનાહ વંદઈ જાણેવિ જગગુરૂ વયણ તિહનાણુ અપાણ નિંદઈ ચરમ જિણેસર ઈમ ભણે, ગેયમ કરિસ મ ખેલ, એહિ જઈ આપણે સહી, હેમ્યું તુલ્લા બેઉ. ૪૪.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org