________________
પાય તે. ૨૦. સહસકિરણ સમ વિર જિણ, પખવે રૂપ વિશાલ તે, એહ અસંભવ સંભવે એ, સાચે એ ઇંદ્રજાળ તે. ૨૧. તવ બોલાવે ત્રિજગ ગુરૂ, ઇદઈનામેણ તે, શ્રીમુખે સંસય સામિ સવે, ફેડે વેદ પણતે. ર૨. માન મેલ્હી મદ ડેલી કરી, ભક્તિએ નામે શીસ તે પંચસયાશું વ્રત લીઓ એ, ગાયમ પહેલેસીસ તે. ૨૩. બંધવ સંજમ સુણવિ કરી, અગનિભૂઈ આવે તેનું નામ લેઈ અભ્યાસ કરે, 'તે પણ પ્રતિબધેય તે. ૨૪. ઈણે અનુક્રમે ગણહર રયણ, થાપ્યા વીરે
અગ્યાર તે, તવ ઉપદેશે ભુવનગુરૂ, સંયમશું વ્રત બાર તે. ૨૫. બિહુ ઉપવાસે પારણું એ, આપણુપે વિહરત તે ગેયમ સંયમ જગ સયલ, જયજયકાર કરંત તે. ર૬.
વસ્તુ,
ઈદઈઅ, ઇંદભૂઈએ, ચડિઓ બહુ માને, હુંકાર કરી કપ, સમોસરણે પહેલે તુરંત, અહ સંસા સામિ સવે, ચરમના ફેડે કુરંત, ધિબીજ સઝાય મને, ગાયમ ભવહ વિરત, દિખ્ખ લેઈ સિખા સહિઅ, ગણહરાય સંપત્ત. ર૭.
ભાષા-ઢાળ ચેથી. આજ હુઓ સુવિહાણ, આજ પલિમાં પુણ્ય ભરે દીઠા ગેયમ સામિ, જે નિઅ નયણે અમિય સરે. ૨૮. (સિરિયમ ગણધાર, પંચસયા મુનિ પરવરિય ભૂમિય કરય વિહાર, ભવિયણ જન પડિહ કરે.) સમવસરણ મઝારિ, જે જે સંસય ઉપજે એતે તે પરઉપકાર, કારણ પૂછે મુનિપવર. ૨૯ જિહાં જિહાં દીજે દીખ, તિહાં તિહાં કેવળ ઉપજે એ આપ કહે અણહંત, ગાયમ દીજે દાન ઈમ. ૩૦. ગુરૂ ઉપરિ ગુરૂ ભત્તિ, સામી ગેમ ઉપનીય; એણિ છળ કેવળ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org