SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ પૂરા, જાયે નાઠા જિમ દિને ચારા, દેવદુંદુભિ આકાશે વાજી, ધર્મનરેસર આવ્યા ગાજી. ૧૦. કુસુમવૃષ્ટિ વિરેચે તિહાં દેવા, ચઉસઠ ઇંદ્ર જસ માગે સેવા, ચામર છત્ર શિવરિ સેહ, રૂપે જિણવર જગ સહુ મેહે. ૧૧. ઉપસમ રસભર ભરી વરસતા, યોજનવાણ વખાણ કરતા; જાણિએ વર્ધમાન જિણ પાયા, સુર નર કિનર આવે રાયા. ૧૨. કાંતિસમૂહ ઝલઝલકતા, ગયણ વિમાણે રણરણકતા; પખવિ ઇંદભૂઈ મન ચિતે, સુર આવે અહ યજ્ઞ હેવત. ૧૩. તીર તરંડક જિમ તે વહતા, સમવસરણ પહુતા ગહગહતા, તે અભિમાને ગેયમ કંપે, ઈશુ અવસરે કેપે તણુ કંપે. ૧૪. મૂઢા લોક અજાણ્ય બેલે, સુર જાણુતા ઈમ કાંઈ ડેલે મૂ આગળ કે જાણ ભણજે, મેરૂ અવર કિમ ઓપમ દીજે? ૧૫. વસ્તુ, વિર જિણવર વિર જિણવર, નાણસંપન્ન, પાવાપુરી સુરમહિય પત્તનાહ સંસારતારણ, તિહિં દેહિં નિમ્મવિ, સમેસરણ બહુ સુખકારણ, જિણવર જગ ઉજજેઅકર તેજે કરી દિણકાર; સિંહાસણે સામીય ઠળે, હુએ સુજયજયકાર, ભાષા–દાળ ત્રીજી. તવ ચડિઓ ઘણમાણગજે, ઈદભૂઈ ભૂદેવ તે હંકારે કરિ સં. ચરિએ, કવણુસુ જિણવર દેવ તે. ૧૭. જન ભૂમિ સમેસરણ, પેખે પ્રથમારંભ તે દહ દિસિ દેખે વિબુધ વહુ, આવતી સુર રંભ તે. ૧૮. મણિમય તારણ દંડ ધજ, કેસીસે નવ ઘાટ તે, વયર વિવર્જિત અંતગણું, પ્રાતિહારજ આઠ તા. ૧૯ સુર નર કિનર અસુર વર, ઇદ્ર ઇંદ્રાણુ રાય તે ચિત્ત ચમયિ ચિંતવે એ, સેવંતા પ્રભુ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005364
Book TitleShravak Kartavya tatha Vividh Stavanadi Samucchaya Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1917
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy