________________
ગુણગણ સજા, વિષ વસે વસુભૂઈ તથ્ય તસુ પહથી ભજજા, ૨. * તાણ પુર સિરિઇંદભૂઈ ભૂવલયપસિધ્ધ, ચઉદહ વિજા વિવિહ રૂવ, નારી રસ વિધે, વિનય વિવેક વિચાર સાર ગુણગણહ મનેહ૨, સાત હાથ સુપ્રમાણ દેહ રૂપે રંભાવર. ૩. નયણ વયણ કર ચરણ જિણવી પંકજ જળે પાડિઅ, તેજે તારા ચંદ સૂર આકાશે ભમાડિઆ રૂવે મયણ અનંગ કરવિ મેહિઓ નિરધાડિઅ, ધીરમેં મેરૂ ગંભીર સિંધુ સંગિમ ચયચાડિઅ. ૪. પેખવિ નિરૂવમ રૂવ જાસ જણ જપે કિંચિઅ, એકાકી કલિભતે ઈચ્છ ગુણ મેહલ્યા સંચિએ; અહવા નિક્ષે પુગ્વજમે જિણવર ઈણે અંચિઅ, રંભા ઉમા ગારી ગંગ રતિહા વિધિ વંચિએ. પ. નહિ બુધ નહિ ગુરૂ કવિ ન કઈ જસુ આગળ રહિએ, પંચસયા ગુણપાત્ર છાત્ર હીંડે પરવરિએ કરે નિરંતર યજ્ઞકર્મ મિથ્યામતિ મહિએ, ઈ છલિ હશે ચરણનાણ દંસણહ વિસેહિ. ૬.
વસ્તુછંદ જંબુદીવહ જંબુદીવહ ભરહ વાસંમિ, ખેણીતળ મંડ, મગધદેશ સેણય નરેસર, વર ગુવર ગામ સિંહા, વિષ્પ વસે વસુબઈ સુંદર, તસુ ભજ્જા પેહવી સલ, ગુણગણ રૂવનિતાણું, તાણ પુત્ત વિજાનિ, ગાયમ અતિહિ સુજાણ. ૭.
દ્વિતીય ઢાળ. ચરમ જિણેસર કેવળનાણું, ચઉવિત સંઘ પઈઠ્ઠા જાણુંપાવાપુર સામી સંપત્તેિ, ચઉહિ દેવ નિકાયહિ જુત્તો. ૮. દેવે સમવસરણ તિહાં કીજે, જિણ દીઠે મિથ્યામતિ બીજે ત્રિભુવનગુરૂ સિંઘાસખે બેઠા, તતખણ મેહ દિગંતે પઈ. ૯ કોઈ માન માયા મદ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org