________________
સ્તવન સંગ્રહ
પ્રથમ નં.
પ્રાતઃ સ્મરણ सर्वारिष्टप्रणाशाय सर्वाभीष्टार्थदायिने ।
सर्वलब्धिनिधानाय गौतमस्वामिने नमः ॥ ભાવાર્થ –સર્વ પ્રકારનાં પાપ અને વિન્નેને નાશ કરના૨ તથા સર્વ પ્રકારના અને સિદ્ધ કરનાર અને સર્વ પ્રકારની લબ્ધિઓના ભંડાર સમાન શ્રી ગૌતમસ્વામીને નમસ્કાર હે.
નવકાર મંત્ર. નમો અરિહંતાણું, નમો સિદ્ધાણું, નમે આયરિયાણું, નમે ઉવઝાયાણું, નમે એ સવ્વસાહૂણં, એ પંચ નમુક્કારે સવપાવપણાસણ મંગલાણં ચ સવ્વસિં પઢમં હવઈ મંગલ.
દેહરા.
વાંછિત પૂરે વિવિધ પરે, શ્રી જિનશાસન સાર; નવકાર મંત્રનું નિશ્ચ શ્રી નવકાર નિત્ય, જપતાં જયજયકાર માહાતમ્ય, અડસઠ અક્ષર અધિક ફળ, નવ પદ નવે નિધાન;
વીતરાગ સ્વયં મુખ વદે, પંચ પરમેષ્ઠી પ્રધાન. એકજ અક્ષર એક ચિત્ત, સમયે સંપત્તિ થાય; સંચિત સાગર સાતનાં, પાતક દૂર પળાય. સકળ મંત્રશિર મુકુટમણિ, સદ્દગુરૂ ભાષિત સારસે ભવિયાં મન શુદ્ધશું, નિત્ય જપીએનવકાર.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org