SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ છેદ હાટકી. નવકાર થકી શ્રીપાળ નરેસર, પામ્યો રાજ્ય પ્રસિદ્ધ સમશાન વિષે શિવ નામ કુમારને, સેવન પુરિસે સિદ્ધ; નવ લાખ જપંતાં નરક નિવારે, પામે ભવને પારસે ભવિયાં ભત્તે ચેખે ચિત્તે, નિત્ય જપીએ નવકાર. ૧. બાંધી વડશાખા શિક બેસી, હેઠળ કુંડ હતાશ; તસ્કરને મંત્ર સમર્પી શ્રાવકે, ઉડ્યો તે આકાશ; વિધિ રીતે જપતાં વિષધરવિષ ટાળે, ઢાળે અમૃત ધાર. સો. ૨. બીજેરા કારણ રાય મહાબળ, વ્યંતર દુષ્ટ વિરે જેણે નવકારે હત્યા ટાળી, પાયે ચક્ષ પ્રતિબંધ, નવ લાખ જપંતા થાયે જિનવર, ઈસ્યા છે. અધિકાર. સેવ ૩. પશ્ચિપતિ શિખ્ય મુનિવર પાસે, મહા મંત્ર મન શુદ્ધ,પરભવ તે રાયસિંહ પૃથિવીપતિ, પાપે પરિગળ અદ્ધ; એ મંત્ર થકી અમરાપુર પહોંચ્ય, ચારૂદત્ત સુવિચાર. સે. ૪. સંન્યાસી કાશી તપ સાધતે, પંચાગ્નિ પરજાળ; દીઠે શ્રીપાસકુમારે પન્નગ, અધબળતા તે ટાળે; સંભળાવ્યા શ્રી નવકાર સ્વયંમુખ, ઈદ્રભુવન અવતાર. સે. ૫. મન શુધ્ધ જપતાં મયણાસુંદરી, પામી પ્રિય સંગ; ઈણ યાને કષ્ટ ટળ્યું ઉંબરનું, રક્તપિત્તને રેગ; નિશ્ચશું જપતાં નવ નિધિ થાય, ધર્મ તેણે આધાર. સ. ૬. ઘટ માંહિ કૃષ્ણ ભુજગમ ઘા, ઘરણું કરવા ઘાતક પરમેષિપ્રભાવે હાર ફૂલને, વસુધા માંહિ વિખ્યાત, કમળાવતીએ પિંગળ કીધે, પાપ તણે પરિહાર. સો૦ ૭. ગય|ગણ જાતી રાખી ગ્રહીને, પાડી બાણપ્રહાર; પદ પંચ સુર્ણતાં પાંડુપતિ ઘર, તે થઈ કુંતા નાર; એ મંત્ર અમૂલક મહિમા મંદિર, ભવદુઃખ ભંજણહાર.૦ ૮, કંબળને સંબળ કાદવ કાઢ્યાં, શકટ પાંચસેં ધાન; દીધે નવકાર ગયા દેવેકે, વિકસે અમર વિમાન; એ મંત્ર થકી સંપત્તિ વસુધામાં લહી, વિલસે જેન વિહાર. સ. ૯. રાટ પામ ભજહાજકતા નારા આ બાણપ્રહાર Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005364
Book TitleShravak Kartavya tatha Vividh Stavanadi Samucchaya Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1917
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy