________________
૩૦૪
રણી, ભવજળ પાથેાધિ પાર ઉતરણી; અનુક્રમે પામે તે ગુણતણી શ્રેણી, મુકિતમદિરની જે છે નિસરણી, ૫૩ સંઘપતિયે ધર્મનાં કા કીધાં, ભાત ભાજકને અહુ દાન દીધાં; ધન્ય શ્રાવક યા પ્રતિપાળ, સંધ પતિ કંઠે ઢવી વરમાળ. ૫૪ દેહરાં દેહરીનું પાર ન જાણું, જિનપડિમા ત્યાં કેતી વખાણુ; એગ્રીપરે સુજસ નીશાન ખજાઈ, આવ્યા ગિરનારે હર્ષ વધાઈ. ૫૫. જાદવ વંશ શિવાદેવી નંદ, ખાળ બ્રહ્મચારી નેમ જિષ્ણુ ં; તેહની યાત્રા કીધી બહુ ભાવ, જઈને પ્રણમ્યા માતા અખાય. પુદ્દે મૃગરાજ દેખી ગજ દૂર પલાય, શંખ ધ્વની સુણી પન્નગ જાય; તેમ ગિરી સેવનથી પાતક છુટે, અષ્ટ કર્મના બંધન ત્રુટે. ૫૭ છઠુરી પાળીને યાત્રા જે કરશે, મુક્તિરમણીની લીલા તે વરશે; નાણુ રિસણુ ચણુને પાવે, માહ સપ્તક વહેલા ખપાવે. ૫૮ સંવત અઢાર ચાત્રીસા વધે, યાત્રા કીધી છે મનને હરખે; શુદિ પુનમ ચૈત્રજ માસ, સદા ગાડીચે પુરો આશ. ૫૯ સંઘ સર્વે તિહાં હરણે ઘર આવે, સીરા લાપસી કરીને જિમાવે; સાધુ સાધ્વીને દીયે છે દાન, ગારડી ગાયે છે મહુ ગીત ગાન. ૬૦ કવિ સંઘપતિને દેઇ આશીષ, અવિચળ તુમતણી હાજો જગીશ; નહીં કાઇ જૈનમાં ઇશર તાલે, મુનિ દેવચંદ્ર પ્રણિ પરે આલે. ૬૧
ઇતિ શ્રી શત્રુ’જયગિરિ વણુનના સલાક
Jain Educationa International
સમાય.
For Personal and Private Use Only
www.jainelibrary.org