________________
૩૦૩ સિદ્ધિ થાય, કર્મ ખપાવીને મોક્ષ સધાય. ૪૦ પાસે રમણિક અષ્ટાપદ દેહર, બાવન જિનાલે શેભે શિર સેહરે રાવણ સમકિત તિહાંકણે પાયે, ગંઠી ભેદીને મિથ્યાત્વ વા. ૪૧ પ્રાચી વાગ્યદિશિ પશ્ચિમ ઉત્તર, દેય ચાર અઠે દશ તીરથંકર પ્રભુને પુછીને દેહરાં કરાવ્યાં, ભરત ચક્રીશ્વરે બિંબ ભરાવ્યાં. ૪૨ અદ્દભુત દેખીને અચરજ થાવે, દરિશન કરીને સહુ સુખ પાવે, ધન્ય ધન્ય પ્રભુને હે છે ગાત્ર, એહવા જિનજીની કરીયે જાત્ર. ૪૩ કુંડ ખેડીયાર સદા જળ ભરીયે; લહેરો દીએ છે અભિનવ દરીએ, મીનકાછબ જળચર વંશ, જેહને સેવે છે સર્વદા હંશ. ૪૪ દ્રવ્ય ખરાં છે જેહમાં લક્ષ, પ્રાસાદ રચાયાં છે દીઠા પ્રત્યક્ષ એહમાં નથી કાંઈ ખલખંચ, તેહમાં થાપ્યા છે પાંડવ પંચ. ૪૫ ચઉમુખ શિવા સમયે કરાવ્યું, જેણે યુગો યુગ નામ રચા ઉઠી પ્રભાતે દરિસણ કીજે, મુક્તિ રમણીને વેગે વરી જે.૪૬ ટુંકે બેઠાં છે મરૂદેવા માતા, જેના દરિશણથી હોય સુખ શાતા; કર્મ –ડીને સિદ્ધિ પાન, ચડી પામ્યા છે મુક્તિ નિદાન. ૪૭ ફિરતી ફેર દેહે કેડે, દેતાં પ્રદક્ષિણા કર્મને ફેડે, દેઈ પ્રદક્ષિણ બાહેર આયા, સર્વે સંઘના કાર્ય સાયા. ૪૮ વાણું સુણીને ચકીયે ભરાવ્યા, મણિમય પાંચશે ધનુષ્યની કાયા; ગુફા પશ્ચિમ દિશિયે છે જિહાં, બિંબ મણિમય ભંડાથા તિહાં. ૪૯ દેવતા તેહની શેવા આવે, પૂજા કરીને ભાવના ભાવે, દેવ કરાવે પ્રભુને અલ. નમણુ આવે તે ઓળખાળ. ૫૦ ચંદન તલાવડી શીતળ છાયા, જિણમાં લેટે થાય સુકમળ કાયા અશુભ નામના કમ ખપાવે, તિહાંથી સહ સંઘ સિદ્ધવડ આવે. ૫૧ નદી શેત્રુંજી ન્હાવાને જાય, સ્નાન કરીને પાવન થાય; તીર્થભૂમિકા સ્વચ્છ જાણે, પ્રાચી વાહની નદીય વખાણી. પર તીર્થ યાત્રાદી ધર્મની ક
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org