________________
૩૦૨
提
વહેલા પાડાચાવે ૨૭ ભુખણુકું ડ શાહ ભુખણે કીધા, ધન ખરચીને લાહાજ લીધા; પાસે રમણીક કુડા આરામ, દેવદાનવને રમવાના ઠામ. ૨૮ આગે ચાલતાં રામ પેાળ આવી, વઘાણુપાળ તે સઘળાને ભાવી; સ્વર્ગદ્વારના મધવ દીસે, જોતાં સંઘના હૈયડા હીસે. ૨૯ પાસે બેઠા છે ગૌમુખ યક્ષ, સેવા કરે છે જેની દક્ષ; સંધ સાન્નિધ્ય ચક્રેશ્વરી દેવી, સદા તીથ રખવાલ કરેવી. ૩૦ મૂળનાયક શ્રી ઋષભ જિષ્ણુ દ, તેજે જળહળ કેાડી દિણુંદ; વંશ ઇક્ષ્વાગ મરૂદેવા નંદ, નાભિરાયા કુળ પુનમચંદ. ૩૧ પદ્માસને બેઠા પ્રભુ ચાગધ્યાન, ધનુષ્ય પાંચસે સાવનવાન; સત્તરભેદી તિહાં પૂજા ભણાવી, ભાવના શ્રીસ ંઘે ભલીપરે ભાવી. ૩૨ સ્નાત્ર મહાત્સવ અતિ બહુ રંગ, ભેર ભુંગળ વાજે મૃદ ંગ, નાખત નિશાન જન્નુર સાદ, રણુજણુ રણકે ઘંટના નાદ. ૩૩ અગર કેટ્ટુના મહકે છે ધુપ, છાજે કુરાઈ ત્રિભુવન રૂપ; પુંઠે ભામડળ અતિ તેજ છાજે, દેવાધિદેવ તે એહવા બિરાજે. ૩૪ નાટેક નૃત્ય સદા ઉછરંગે, ભાવના ભાવી મનને અભ ંગે, એણીપરે પ્રભુજીનાં દરિસણુ કીધાં, દ્રવ્ય ખરચીને બહુ જશ લીધા. ૩૫ સૂર્યકુંડ તે ઉગ્યા છે સુર, તિણુમાંહે વિચી તે ઉંઠે ભરપૂર; કીધે સ્નાન વાધે ઘણુ નૂર, કર્મ થાય છે સવ ચકચૂર, ૩૬ સહસ્ત્રકુટ તે નયણે નિરખી, થૈ થૈકાર કરે દેવ હરખી; સારે પ્રભુની અર્નિશ સેવ, પૂજા ભક્તિ કરે નિત્ય મેવ. ૩૭ પ્રથમ ગણધર શ્રી પુંડરીક, પશ્ચિમ શ્રી ગાતમ નહી અલીક; પગલાં તેહનાં દીઠે ધન્ય ધન્ય, ગણધર ભેટ્યા ચૈાસે ને ખાવજ્ઞ. ૩૮ પ્રભાતે ઉઠી જો નામજ લીજે, વછિત કારજ તા સવિ સિજે; ત્રણ્ય દેવે જિહાં કીધા નિવાસ. એહવા ગૈાતમજી પૂરો આશ. ૩૯ રાયણ તરૂતળે આદિ જિષ્ણુ, પગલાં પુજો દેખી વિવૃંદ; જેના પૂજનથી સિવ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org