SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૫ શ્રીશીતલ જિન સ્તવન. (રાગ-ભરથરીને.) શ્રીશીતળ જિન જગપતિ, અરજ કરું એક આજીજી; દાસ ગણું દિલમાં ધરી, મહેર કરી મહારાજ છે. શ્રી શીતળ૦૧ નરકાદિક ગતિ વિષે, ભટક વાર અનંતજી; દુખ ઘણાં મેં ત્યાં સહ્યાં, કહેતાં ના અંતજી. શ્રીશીતળ૦૨ લાખ ચોરાશી એનિમાં, વળી દુઃખ સહ્યાં અપાર; મુજ મુખથી હું શું કહું, જાણે છે કિરતારજી. શ્રી શીતળ૦૩ દેવ દયા દિલમાં ધરી, તારે ગણુ જિન દાસજી; આપ ચરણની સેવના, અરપી પૂરે આશજી.. શ્રીશીતળ૦૪ સુબળા રિપુઓ આઠ જે, તે નબળા તેં કીધજી; સમેતશિખરગિરિ ઉપરે, અવિચળશિવસુખલીધજી.શ્રીશીતળ૦૫ નક નજર કરી સાહિબા, જે શિવસુખ રાજજી; કહે ખીહસિંહ કરપા કરી, પૂરે વિંછિત કાજજી. શ્રી શીતળ૦૬ - શ્રી પદ્મપ્રભુ જિન સ્તવન, (તીરથની આશાતના નવિ કરીએ—એ દેશી.). પદ્મ જિણેસર પ્રણમીએ, ભવિ ભાવે હરે ભવિ ભાવે રે ભવિ ભાવે; હારે દુઃખ સઘળા દ્વરે જાવે, હારે ધરતાં જિન ધ્યાન. પદ્મ. ૧ શ્રીધર ભૂપ તણે કુલે પ્રભુ આયા, હાંરે માતા સુશીલાના જાયા; હારે સોહે રક્ત વરણ શુભ કાયા, હારે પાય કમળલંછન, પદ્મ ૨ અંતરયામી માહરા પ્રભુ પ્યારા, હાંરે વિનંતિ જગદાધાર; હારે તારે ભદધિ તારણહારા, હાંરે જાણું પોતાને બાળ. પ૦ ૩ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005364
Book TitleShravak Kartavya tatha Vividh Stavanadi Samucchaya Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1917
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy